________________
હિંદી પ્રજાને જૈન કેમ તરફનું માનપત્ર.
૫૦
સાહેબ, નામદાર હિંદી પ્રધાનને જૈન કેમ તરફનું માપ આપીને ધારાસભામાં જૈનેના ખાસ પ્રતિનિધિ મોકલવાનો ખાસ હક્ક માગવાની તમારી હીલચાલ બીનજરૂરી જ માત્ર નહિ પણ હિંદના સામાન્ય હિતને તેમજ જૈન કેમને એકંદરે નુકસાન કારક છે, એમ અમારું જ માત્ર નહિ પણ જૈનોના મોટા ભાગનું માનવું છે; અને તેથી તમે અમને જણાવીએ છીએ કે આ હીરાચાલ પડતી મુકવી.
આવી કશી હીલચાલ જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા તરફથી કોઈપણ એક ફીરકાના જેને નામે કરવામાં આવશે તે પણ સરકારમાં તે વિરૂદ્ધ પ્રોટેસ્ટ જશે, કે જે ગમે તેટલું વાજબી તા. જરૂરી પગલું હોવા છતાં પરિણમે કેમના ભલા નામને અને હિતને નુકસાનકારક થઈ પડશે. એટલા માટે એવું સંભવિત નુકસાન અટકાવવા માટે અમે નીચે સહી કરનારાઓ તમને વખતસસ્તી ચેતવણી આપી હીલચાલ પડતી મુકવા ભલામણ કરીએ છીએ મુંબઈ, તા. ૧૦-૧૧-૧૯૧૭
ધી જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા” ના એ.
- સેક્રેટરીએ જેગડ... સાહેબ,
થોડા વખત ઉપર જૈન તહેવારોના સંબંધમાં સમસ્ત જૈ કોમના નામથી પરંતુ એકજ પક્ષના હિતને જાળવવાના પરિણામવાને: જે પત્રવ્યવહાર તમેએ સરકાર સાથે કર્યો હતો તે સામે જૈન કેમ નો ઘણો મોટે ભાગ ખળભળી ઉઠયો હતો. પરંતુ તમોએ ભૂલ: કબુલ કરવાથી એ વાતને એટલેથી પડતી મુકવાનું મોટું દીe બતાવવામાં આવ્યું હતું. પરંતુ તે વાતને તમે આટલી જલદીથી ભૂલી ગયા અને હમણાં વળી ધારાસભામાં જૈન કોમના ખાસ પ્રતિનિધિ મોકલવાને હક્ક માગવા જેવા ઘણુજ ગંભીર વિષયની. હીલચાલ સમસ્ત જૈનના નામે તમારી એસોસીએશને શરૂ કરી અને સરકાર સાથે પત્રવ્યવહાર કરી ચુક્યા પછી થોડીક બહારની વ્યક્તિઓને તમારી સાથે જોડી સમસ્ત જૈન કેમ - રફની હીલચાલનું રૂપ આપવા કોશીશ કરી, જે પશુ નિષ્ફળ નીવડી છે.
આ સંજોગોમાં, અમને લાગે છે કે, તમે ભલા ખવરાવે