SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. બીજા દિવસની મીટી'ગ પણ, કેટલીક ચર્ચા ખાદ, કાંઇ નિ ૨ ઉપર આવ્યા સિવાય અને ફરી મળવાની તારીખ મુકરર કર્યાં સિવાય, અર્ખાસ થઇ હતી. ૦૬ વળતે દિવસે ફરી મીટીંગ મળી હતી, જો કે ખુદ ઍસેાસીએાનના બધા મચ્છરોને પણ તે વાતની ખબર આપવામાં આવી નહેતી, અને મમ્બર નહિ તેવાઓને ખાસ ખેલાવવામાં આવ્યા દ્ભુત. મા ખાનગી મીટીગના ખખ્ખર અગાઉથી ખાનગી રાહે પહેચી ચૂકયા હૈાવાથી, મીટીંગમાં કાંઇ ઠરાવ પસાર કરી દે તે પહેલાં, જા ગીતા આગેવાનની સહીઓ સાથેને પ્રાટેસ્ટ રજી કરવા ક્રેાશીશ થઇ હુતી, અને જો કે માત્ર થેાડા કલાક જ તે કામ માટે શીલકમાં હતા તે હતાં મુંબઇ શ્વે૦ ૦ જૈન સંધના સધતિ શેઠ રતનચંદ ક્ખીમચંદ, શ્વેતામ્બર ખતરગચ્છના અગ્રેસર શેઠ ગણેશલાલ સેભાગમલ, સ્થાનકવાસી જલધર કૅન્ફરન્સના પ્રમુખ શેઠ ગાડ અલ ગુમાનમલ, દિગમ્બર અગ્રેસર રાયબહાદૂર શેઠ હુકમચ ંદજી, શેઠ માણેકચંદ પાનાચંદ, રા. લલ્લુભાઇ પરમાણુ દાસ L. C. E, બહિત ધન્નાલાલ કાશલીવાલ, શેઠ જીવારમલ મૂલદ વગેરે વગેરે જાણીતા ગૃહસ્થાની સહી સાથેતેા નીચે પ્રમાણેના ટેસ્ટ ખરાબર મીટીંગના વખતે જ ઍસેાસીએશના સેક્રેટરી અને પ્રમુખને પહેાંચાડવામાં અાવ્યા હતાઃ— ( ૧ ) શ્રી જૈન એસેસીએશન એફ્ ઇંડિયા' ના આશ્રય તળે નામદાર હિંદી પ્રધાનને માનપત્ર આપવા નીમાયલી કમીટીના પ્રમુખ જોગ. દનિશ્ચયવાળા દિગંબર સ્થાનકવાસી સંધના નામથી રા. મેઘભાઇએ સ્વેચ્છાપૂર્વક આપેલા દ્વિમૂખી જવાબ સાંભળીને સ્થાન સવાસી સંધ માટે શું મત બાંધશે ? અને સધને માટે આવી રીતે "અર ખ્યાલ બંધાવનાર વ્યક્તિ—પછી તે પ્રમુખ હૈ। વા અદનામાં આદતે બાળક કાં ન હૈ ?–શા માટે સધના અપરાધી તરીકે શિક્ષા ન પામે ? કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, બીજા દિવસની ટીગ પછી રા. મેધભાઇ દ્વિગમ્બર આગેવાને હમજાવવા કરવા નીકળ્યા પણ હતા, પરન્તુ વચન અને ઠરાવની કિમત હુમ જનારા તે આગેવાને એ પેાતાની કામે પેાતામાં મુકલા વિશ્વાસને ભંગ રવાની ચેાખો ના કહી હતી.
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy