________________
જૈનહિતેચ્છુ.
•
ત્રણે જૈન ફીરકાના નામથી સરકારને પત્ર લખે અને પછી મ્હેતે -એક જનને સમસ્ત જૈન ક્રામને લાગે વળગે એવા વિષયમાં મ્હારા મત આપતાં અટકાવે એ ‘ કાયદાની વાત કહેવાય નહિ; અને આમંત્રણનું પૂછ્તા હૈ। તેા મ્હારે ખેદ સાથે કહેવું યુડરો કે રા, મેધજીભાઇ વગેરે સ્થાનકવાસીએ અત્રે હાજરી આપી શકયા છે હેના મૂળ કારણમાં હું જ છું. ઍસેાસીએશનના સેક્રેટરીએ સ્તુતે ખેલાવીને મુંબઇ અને બહારગામના મુખ્ય મુખ્ય સ્થાનકવાસો અને દ્વિગમ્બર ગૃહસ્થાનાં નામ અને ઠેકાણું ( આ સભામાં આમંત્રણ આપવા માટે ) પૂછ્યાં હતાં અને હેના જવાબમાં મ્હેં બીજાએ। સાથે હમણાં મ્હારી હાજરી સ્હામે વાંધા લેનાર ગૃહસ્થનુ નામ પણ લખાવ્યું હતું. ફક્ત મ્હારૂં જ નામ મ્હેલ ખાવ્યું નહતું, કારણ મ્હારી જાતે મ્હારૂં આગેવાન તરીકે નામ લખાવવું એ મ્હારૂં ભૂષણ નહિ. જે સભામાં કાઈ દિવસ સ્થાનક વાશી જતેને આમંત્રણ મળ્યું નથી તે સભામાં જે સ્થા. ગૃહસ્થને આમત્રણ આપવાની સૂચના મ્હારા તરફથી થઇ હતી તે જ ગૃહસ્થ મ્હારી હાજરી સ્ડામે વાંધેા લે છે તે શું હાસ્યાસ્પદ નથી ? અને સેક્રેટરીએ મ્હારૂં નામ પેાતાની મેળે લીસ્ટમાં લખ્યું હતું છતાં પાછળથી તુને આમંત્રણપત્ર ન મળ્યે તે શુ કાઇની ખટપટનું પરિણામ હાવા સ`ભવ નથી ? વળી મુંબઈ સ્થાનકવાસી સુધની મીટીંગમાં મ્હને ખાસ ખેલાવવામાં આવ્યા હતા અને અસેસીએશનને લખવાના જવાબ બાબતને ઠરાવ મ્હારી સમક્ષ જ થયે હતે; તે છતાં સધના પ્રતિનિધિ તરીકે મેાકલવાનાં નામે તે વખતે નક્કી ન કરતાં રા. મેઘજીભાઇએ પેાતાને મનગમતાં નામે પેાતાના ઘેરથી જ લખી માકલ્યાં હતાં, કે જેમ કરવાને હેમને ઈિ ધિકાર નહતાં. પરન્તુ આ બીજી હકીકત સાથે આજની સભાને કાંઇ સંબંધ નથી; હું એટલુંજ કહીશ કે, જે સવાલ સાથે સમસ્ત જૈન કામતે સંબંધ છે-રે સમસ્ત દેશના હિતાહિતને જે સવાલ છે-તે બાબતમાં વિચાર કરવા મળતી સભામાં-ને આમ ત્રણનું કાગળીઉં મળે કે ન મળે તે પણહાજરી આપ્યા સવાય હું રહી શકુ નહિ. પેટની ગલત થઇ ઢાય, કે સેક્રેટરીની શરતચૂક થઈ હાય, કે કાષ્ટની ખટપટથી મ્હારૂં ન મ પાછળથી એકવામાં આવ્યું હાય, ગમે તેમ ડાય, તેથી—તેવા અકસ્માતેાથીકાંઇ મહાવીરપુત્ર તરીકેના મ્હારા જન્મસિદ્ધુ હુ ઊડી જાય નહિ;
*૧૦૪