SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈનહિતેચ્છુ. (३) हिंदी प्रधानने जैन कोम तरफनुं मानपत्र ગયા આટેમ્બરના અંકની છેવટમાં જૈનેતે ધારાસભામાં જોતી બેઠક એ મથાળા નીચે ટુંક સમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા. અંક છપાઈ રહ્યા તે વખતે જ એ હીલચાલ ચાલત હતી તેથી તાર મારફત એટલા સમાચાર અંકમાં દાખલ કરાવી. સતાષ પકડવા પડયા હતા. હકીકત એવી છે કે, · જૈન અસે સીએશન આફ્ ઇંડિયા ' એ સરકાર સાથે સમસ્ત જૈન ક્રામના નામથી અને વતી પત્રવ્યવહાર કરી હિંદીપ્રધાનને જૈન કેામ તરનું માનપત્ર આપવાની પરવાનગી મેળવી હતી અને એ માનપત્રમાં જેતાને ધારાસભામાં ખાસ બેઠકના હક્ક આપવાની માગણી દાખલ કરવાની ઇચ્છા રાખી હતી. આ મતલબના માનપત્રનેા તૈયાર રાખેલે ખરડા પસાર કરાવવા તથા તે ઉપર ત્રણે જૈન પીરકાના આગેવાનેાન સહીએ મેળવવા અસેસીએશને એક મીટીંગ મેલાવી હતી, જેમાં અમુક સ્થાનકવાશી અનેદિગમ્બર જૈને તે પણ—સભાના ઋતિહાસમ પહેલીજ વખત–ખેલાવવામાં આવ્યા હતા. બહારગામના જે પૈકી કેટલાકેાએ તારથી કે પત્રથી અભિપ્રાય મેકલ્યા હતા. વિરૂદ્ધના અભિપ્રાયે મીટીગમાં વાંચવામાં નહિ આવાથી રા. કાળીદાસ જશંકરણ મહેતા બી. એ. એલએલ. મી. ના પત્રની રાદા પેપરમાં છપાયેલી નક્કલ તરફ પ્રમુખનું ધ્યાન ખેંચવામાં આવતાં તે આખે પત્ર વાંચવામાં આવ્યા હતા, જેમાં આ અસેસીએશનને સમસ્ત જૈન કામની વતી કશું પગલું ભરવાને હક્ક હાવાતા ઇનકાર કર્યાં હતા અને જતાએ અન્ય હિંદુએથી જૂદા પડી ખાસ હક્ક માંગવા એ ઇચ્છવાજોગ નથી એમ પણ જણાવ્યું હતું. હાજર થયેલા ટ્વિગમ્બર અને સ્થાનકવાશી જતેએ આ પત્ર સાથે મળતાપણું બતાવ્યું હતું અને ખુદ શ્વેતામ્બર સભાસદે।માં પણ મ્હોટા મતભેદ પડયા હતા. આ મીટીગમાં મુખ્ય વાંધા લેનારને પાઠ મ્હારે ભજવવા પડયા હતે. સભા બોજા દિવસ માટે મુલ્તવી રાખીને મેાડી રાત્રે સભાજ વિસર્જન થયા હતા. બીજી રાત્રીએ પણ સભામાં ગરમાગરમ ચર્ચા ચાલી હતી. આજે મુખના સ્થાનકવાશો સંધના પ્રમુખ રા. મેઘજીભાઇ થાભણે જણાવ્યું હતું કે, જે કે અમે સ્થાનકવાસીઓએ તેમજ દ્વિગમ્બરેાએ આ માનપત્રમાં સામેલ રહેવાની ના કહી છે તે પણુ હમારૂં માન રાખવા ખાતર હું દ્વિગમ્બરાને હુમજાવવા › · 440
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy