________________
પ૦૦
જૈનહિતેચ્છુ.
કથનને ધુતકારી કહાડનારાઓ-સ્વને હિમતથી કહેવા દો કે દુનિયાનાં ખાસડાં ખાશે, જે પોતાના જ ભાઈઓના વાપ્રહાર પામશે. આ કેટલાકને ભારે પડતું લાગશે; કારણ કે આવા આગ જેવા શબ્દોમાં વાતે કરવાની કે સાંભળવાની હેમને ટેવ નથી. પરંતુ આ હું વાત” નથી, કહેતે, બનેલા ખરા બનાવનો પડઘે માત્ર પાડું છું. કલકત્તા કૅન્સરન્સના પ્રમુખના છપાઈ ચૂકેલા ભાષણમાંથી જૈન પતિ અનલાલજીને ઇનસાફ આપવાની અરજી કરનારો પેરેગ્રાફ કાઢી નાખવાથી જાહેરમાં જૈનની અક્કલની કિમત થવા પામી હતી, એટલું જ નહિ પણ ખુદ નેશનલ કોંગ્રેસમાં જે જેના માટે ખાસ ઠરાવ પાસ કરવામાં આવ્યા તે જૈન તરફ જન કૅન્ફરન્સ બતાવેલી આવી વર્તણુક હામે ખુદ એક તામ્બર મૂર્તિપૂજક ગ્રેજ્યુએટે જ ગુજરાતી પત્ર દ્વારા કટાક્ષ કરવાની તક લીધી હતી, આનું નામ પોતાની ઇર્ષની શિક્ષણ તરીકે પેતાની જ કોમ તરફથી મળતું ખાસડું નહિ તે બીજું શું ? વિલાયતમાં જન્મેલી અને જન ધર્મ સાથે લેવાદેવા વગરની એક પરપકારિણું બાઈ મિસીસ એની બિસેન્ટ અજુન લાલજી બાબતમાં દા માંગવા ખુદ જાતે દીલ્લી જઈ વૈઈસરોય મળી, અને જૈન કૅન્ક
ને તે જ અજીનલાલજી બાબતમાં ન્યાય કે દયા બેમાંથી એક પણ બાબતની પ્રાર્થના સરખી પણ કરતાં આભડછેટ નડી? ભલા આ તે કઈ જાતની આભડછેટ? ભેગ બિચારા અનલાલજીના કે તે દિગમ્બર કુળમાં જન્મ્યા, જે કે તેણે પિતાનાં બાળબચ્ચાંને ભૂખે મરતાં બનાવીને સ્થાપેલી જૈન સ્કુલમાં તો હેણે દિગમ્બર શ્વેતામ્બર એવો કાંઈ ભેદભાવ પણ રાખે નહ. સૃષ્ટિકર્તા કોઈ પ્રભુમાં હજી મહારી શ્રદ્ધા બેઠી નથી, એટલે મહારૂં હૃદય આ દુનિયાની અંદર રહેતા અને સ્થલ શરીરવાળા કેાઈ પ્રભુ તરફ દોડી જાય છે અને કરગરે છે કે આ દેશમાં કોઈ એ પ્રભુ જાગે કે છે જેનો ઉપર અને જેને જેવી પબુદ્ધિ અને ધર્મભ્યતા ધરાવતા તમામ અન્ય હિંદીઓ ઉપર જુલમનો વર્ષીદ વર્ષાવે અને જેઓ ઉપદેશથી ડાહ્યા થવાની ના કહે છે હેમને જુલમ વડે થતા દુઃખના ભાન” દ્વારા ડાહ્યા બનાવે. ખુશામતી અને જેમનો આ.. ધાર પ્રાયઃ ખુશામતથી મળતી આવક ઉપર છે તેવા છાપાવાળાઓ શા માટે હમે કૅન્ફરન્સો જેવા કોમી ફારસો અને ભાષણના ભષણની વાહવાહ કરી જનને સાતમે આસમાને ચડાવો છો? લાખો રૂપીઆનાં ખર્ચ અને વીસ વીસ વર્ષની હાડમારીથી થતી ત્રણે ફીરકાની કોન્ફરન્સમાં