________________
રને
કે ન હોય હેમને પણ આ અંક વાંચવા દેવો જ એવી હારી પ્રબળ ઇચ્છા છે. અંક રવાના થયા પછી એક મહીને રાહ જોવાની પ્રકાશકને ભલામણ કરી છે તેટલી મુદત દરમ્યાન સઘળાનું લવાજમ અને લવાજમ ઉપરાંત કાંઈક વધુ રકમ–મનીઓર્ડર દ્વારા આવી જશે એમ આશા રાખવામાં આવે છે. આવતો અંક એક મહીના પછી આપવાને ઈરાદે છે, તે વખતે જેઓનું લવાજમ બાકી હશે તેઓ સઘળા ઉપર, એક વર્ષનું લવાજમ રહડેલું હોય કે બે વર્ષનું કે ત્રણ વર્ષનું, તે પણ, રૂ. ૨ નું વી. પી. કરવામાં આવશે. દરેકનું જાદુ જ ૬ ખાતે તપાસવાનું બની શકશે નહિ. જેમના મનીઓર્ડર નહિ આવ્યા હોય તેમને સર્વને આવતા અંકે રૂ. ૨) ના વી. પી. થી રવાના કરવામાં આવશે. જે ગ્રાહક મહાશયા પાસે તા. ૩૧-૧૨-૧૮૧૮ ના દિવસે ત્રણ વર્ષનું લવાજમ ચડતું હોય તેમણે ત્રણ વર્ષના લવાજમની રૂા. ૧ અને “ વિધાથી ગૃહ” માટે રૂ. વધારાને એમ ગણીને રૂ. ૨) ભરી વી. પી. છોડાવવું; જેઓ પાસે તા. ૩૧-૧૨-૧૮ ના દિવસે બે વર્ષનું લવાજમ ચડતું હોય હેમણે બે વર્ષના લવાજમને રૂ ૧) અને “વિદ્યાથ ગૃહ ” માટે વધારાને રૂ. ૧ એમ હમજી રૂા. ૨) નું વી. પી. સ્વીકારી લેવું, અને જહેમની પાસે એકજ વર્ષનું લવાજમ લેણું થતું હાય હેમણે રૂા. બે લવાજમને અને રૂ. ૧ વિદ્યાર્થીગૃહ માટે વધારાને એમ હમજી રૂા. ૨) ચુકવી વી. પી. છોડાવવું. સવાલ માત્ર રૂપીઆ-આઠ આનાને છે અને તે પણ પ્રકાશક કે લેખકના ઘરમાં નહિ પણ જૈન વિદ્યાર્થીઓની સેવામાં જાય છે તે ભૂલવું જોઇતું નથી.'
વિજેઓની ઇચ્છા લવાજમ ઉપરાંત માત્ર આઠઆના કે રૂપિયો જ નહિ પણ કાંઈક વધારે રકમ “વિદ્યાર્થીગૃહના હિતાર્થે મેકલવાની હૈયે તેઓએ વેલ્યુએબલની રાહ ન જોતાં આ એક પહેચે કે પંદરેક દિવસની અંદર ઈચ્છા મુજબ રકમ મેકલી આપવા મહેરબાની કરવી.. _ ધ્યાનમાં રહે છે. વધારાની રકમ જ માત્ર નહિ પણ લવા
જમની રકમ પણ, વિદ્યાર્થીગૃહમાં જ આપવામાં આવે છે... - ' અકેક ગ્રાહકને મન એક બે કે પાંચ રૂપિયા કઈ મહેઠી વાત નથી; એવી રીતે ૪૦૦૦ ગ્રાહકે દીલ હોટું રાખે છે, નહાની હાની ને રકમ મળીને ૧૦ કે ૨૦ હજારની રકમ : વિદ્યાર્થીગલ ને મળી