________________
વિષે
જૈનહિત છું, જાય. લવાજમ વિદ્યાર્થીગૃહને અર્પણ કરી હિતેચ્છુનું બે વર્ષનું સઘળું ખર્ચ માથે લેવામાં સુમારે ૫૦૦૦ રૂ.ને બોજ મહારી પેઢીને માથે આવવા છતાં વિદ્યાર્થીગૃહને ઓછામાં ઓછા ૧૫૦૦૦ રૂપિયા પણ ન મને તે તેથી ખેદ જ થાય. “ હિતેચ્છુ ના ગ્રાહકોએ લવાજમને ઉપયોગ કેવા કલ્યાણકારી માર્ગે કરાય છે તે તરફ, કેટલે ભોગ તે માટે અપાય છે તે તરફ, તેમજ ગ્રાહકો પાસે ત્રણ ત્રણ વર્ષ સુધી લવાજમ પડયું રહેવા દેવામાં કેટલી હદને વિશ્વાસ કરવામાં આવે છે તે તરફ, જરા ધ્યાન આપવું જોઈએ. એથી વધારે બીજું શું કહું? મહારું કામ સુચના અને અરજ કરવાનું છે. પોતાની વિફાદારી બતાવી આપવાનું કામ વાચકેનું પિતાનું છે. “હિતેચ્છું લાખો વખત વાંચવા છતાં જે તેઓમાં આટલી વફાદારી પણ હ
ન થાય-આટલે પણ સ્વાર્થત્યાગ ન ઉત્પન્ન થાય–તો તે માટે - એક રીતે હું જ ઠપકાને પાત્ર છુંકારણ કે મહારા છગરમાં એમને -ઝવવા પુરતું ચૈતન્ય નથી. મુંબઈ, તા. ૧-૫-૧૯૧૮.
વાડીલાલ મોતીલાલ શાહ, - તા. કડ-આ અંકમાં એકંદરે ૪૭૨ પૃષ્ટ છે, સપ્ટેમ્બર ૧૯૧૭ના અંક તરીકે ૯૬ પૃષ્ટ, ડિસેમ્બર ૧૮૧૭ ના અંક તરીકે - ૯૬ પૃષ્ટ, તથા માર્ચ અને જુનના અંક તરીકે ૧૯૨ પૃષ્ટ માને
એકંદરે ૩૮૪ પૃષ્ટ આપવાં જોઈએ હેને બદલે-મોંઘવારીના આ વખતમાં-૪૭૨ પૃષ્ઠનું નકકર વાચન આપવામાં આવ્યું છે, એટલે કે ૮૮ પૃષ્ટ વધારે છે; તે ઉપરાંત “વિવાથીંગ્રહ માટે ખાસ અંક ૧.૦૦ પૃષ્ટને આપ્યો હતો તે ગણતાં ૧૮૮ પૃષ્ટ, હક કરતાં પણ વધારે, આપવામાં આવ્યાં છે. આ એક જ અક પાછળ રૂ. ૨૮૦૦ ખર્ચ થયું છે, “વણિકનાં લેખાં” આ ઑફિસમાં ગણતાં નથી.
ગ્રાહક મહાશયે પણ એવા જ ઉદાર થઈ લવાજમને બદલે ૫-૧૦ ( રૂપિયા વિદ્યાર્થગ્રહને મોકલી આપવા જોઈએ છે.' - અંક ઘણું જ હેટ થઈ જવાથી, અને તાકીદના કારણસી, પ્રફમાં કઈકઈ સ્થળે ભૂલો રહી જવા પામી છે અને કોઈ
સ્થળે હાં જૂના ટાઈપ વપરાયેલા છે ત્યહાં “હેમને ને બદલે “મને વંચાય છે (કારણ કે મશીનમાં અક્ષર ભાગી ગયા છે.) એવી ભૂલો કરાઇ છાયક સુધારીને વાંચી શકે તેમ છે. આ અંક પાકા પૂઠાથી અંધાવી લેવા ભલામણ છે.