________________
જૈનહિત છુ.
દેહોખાં છે તે તરફ હું દરેક ધર્મના, દરેક જ્ઞાતિના અને ધર્મ કે -જાતિની શ્રદ્ધા વગરના હિંદીનું લક્ષ ખેંચવા પરવાનગી માગું છું. ? * જૈનહિતેચ્છુ ” પત્રમાંના “જૈન” શબ્દમાં, કાયરતા, નિર્માલ્યતા, તુચછતા, હલકા સ્વાર્થ અને હીચકારાપણું હામે યુદ્ધ કરી શકે એવા હિંદુ-મુસલમાન-ખ્રિસ્તી–હેડ કે ગમે તે જ્ઞાતિ કે દેશના મનષ્યને સમાવેશ થાય છે; અને તેથી મારી અપીલ સઘળાઓ પ્રત્યે છે. તે અપીલને પડશે “ જૈન ” જ પાડી શકશે; જેની પ્રકૃતિમાં
જેના બંધારણમાં–જેના હૃદયમાં જૈનત્વ હશે તે જ તે અપીલને - પડઘો પાડી શકશે. તે લેખના જવાબ માટે આ અંકમાં પિષ્ટ કાર્ડ
મોકલવામાં આવ્યાં છે. જેઉં છું કે કેટલા અને કેવા પડધા તે કાર્ડ દ્વારા પાડવામાં આવે છે !
આજના અંકમાં કયા વિષય ચર્ચા છે અને દરેક વિષયને " અને ક્યા કયા સિદ્ધાન્તને સમાવેશ થાય છે હેની એક જુદી યાદી આપવામાં આવી છે તે તરફ વાચકનું લક્ષ ખેંચું છું,
લગભગ રાા વર્ષથી આ પત્રનું લવાજમ વસુલ કરવા માટે વેલ્યુએબલ પદ્ધતિને માર્ગ ગ્રહણ કરવામાં આવ્યું નથી. આ વિશ્વાસને ઘણુઓએ સદુપયોગ કર્યો નથી. સેંકડો નહિ પણ સુમારે ત્રણ હજાર ગ્રાહકોએ હજી લવાજમ મોકલ્યું નથી. એમને હું ઠપકે
આપવા માગતો નથી. લવાજમ નહિ મળવાથી આ પત્રના પ્રકાશકને કેહને અંગત એક પાઈનું પણ નુકશાન નથી; કારણ કે બે વર્ષનું સઘળું ખર્ચ મહારે શિર લેવાયું છે, હારે સધળું લવાજમ “ સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ”ને અર્પણ કરાયેલું છે. જેઓ એ ઉપયોગી સંસ્થાનું હક્કનું લહેણું ડુબાવશે તેઓ બેવડા દોષિત થશે, એટલું જ હું હેમના ધ્યાન પર લાવવા માગું છું. જેને * હિતેચ્છુ ” વિનામૂલ્ય મળતું હોય તેમણે પણ સંસ્થાને તે કાંઇક રકમ મેકલવી જ જોઈએ. વાર્ષિક આઠ આના જેવા નમાલા કહેણા માટે-ત્રણ વર્ષના રૂ. ૧ાા જેવી નમાલી રકમ માટે હજાર વેલ્યુએબલ કરવાની ખટપટ કરવી પડે એ શું પસંદ કરવા જેગ છે? પ્રકાશકે આ અંક વી. પી. દ્વારા મેકલવા ઇચ્છયું હતું, પર” હે તેમ કરતાં હેને અટકાવ્યો છે. પૈસા ભરવાની ઈચ્છા હોય