________________
૪૮૪
જૈનહિ શ્રુ.
મા.
૭૬ છેાડા અને જૈન સમાજના ઐકયના દક્ષાથ શિખરજીને કબજો હમારા હાથમાં રહેશે તે તેથી કાં મેક્ષ નહિં મળી જાય, પણ શિખરજીને ઝગડે પતાવવામાં મદદગાર થઇ પાંચ લાખ શ્વેતામ્બરા અને ચાર લાખ દિગમ્બરેશનેા હરતમેળાપ કરાવી હેમનાં હૃદયને ઠારશે। તા હૈના પરિણામે તેા જરૂર સ્વર્ગન હક્કદાર બનશે. મહાનુભાવ, ુમે સજ્જન દે, શ્રીમંત છે, માનવતા છે! એ બધું શાના પ્રતાપે છે? પૂર્વ જન્મમાં સરળતા, નમ્રતા, સજ્જનતા, ઉદારતા વગેરે ધારણ કર્યું હશે હેતાં એ ફળ છે. શસ્ત્ર વૃત્તિ અને શુભ કાર્યોનાં ફળ ચાખ્યા પછી શું તુમે ઉદારવૃત્તિ બતાવતા અટકી જશે!? શું પહાડના કબજો મળી જવાથી તીર્થંકરે કે દેવે ખુશ થઇ જઇ તુમને બદલા મેક્ષ આપી દેશે ? અગર શું હમારા શ્રાવકા હુમને તે સેવા માટે પગ ધે ઇ પૂજશે ? લેાકેાના માનપુર ભરેસા ન રાખેા. જેએ આજે હુમને માન આપશે તેએ કાલે જ ખીજા કાઈ સ્વાર્થના નુકશાન વખતેત્તુમને અપમાન પહેઅને શક્તિનો ભાગ સુલેહના કામમાં આપત જ નહિ. પુષ્કળ રળવા પામેલાએ પણ પેાતાને જે યુદ્ધ પસંદ છે. તે યુદ્ધ સમાજનાં નાણાંથી ચલાવે છે તેથી જ હુને ખેદ થાય છે અને તેથી જ ખન્ને પક્ષના જૈત પત્રકારને અરજ કરૂ છું કે યુદ્ધની ઉશ્કેરણીમાં પરિણમે એવા કાંઇ રિપેર્ટ કે રીફા લખવા પહેલાં તે બે વાર વિચાર કરે. વળી કાર્ટે ભૂલ કરી છે એમ બન્ને ‘પક્ષકારી’ ભલે ખેલે, પણ પત્રકારોએ એલલું જોઇતું નથી; કારણ કે જે પુરાવા અને હુકાની-જમેન્ટ મળ્યા પછી-વાતા થાય છે તે આટઆટલી મુક્તે પડવા છતાં—આટઆટલે સમય મળવા છતાં—કેસમાં કેમ રજુ ન કરવામાં આવ્યા? જે હક્કને એવું મ્હાટુ ગંભીર રૂપ આપવામાં આવે છે કે જે તે હક્ક ગયા તા જાણે કે ધર્મના જ લાપ થઇ જશે અને એના રક્ષણ માટે લાખ્ખા રૂપિઆ લડાઇમાં ખર્ચવાની ઉશ્કેરણી થાય છે, તેવા ઉપયાગી હની બાબતમાં હાથમાંના પુરાવા રજી કરવા જેટલી પણ દરકાર ન કરવામાં આવે એ શુ આગેવાનના જેવા તેવા દોષ છે? અને જ્યારે આવા જ આગેવાના મારફત જીઆ લડવાના છે તે પછી લડવા કરતાં પંચ દ્વારા સમાધાન કરવું એ પેાતાના હિતની દૃષ્ટિએ પણ સલાહભર્યું નથી ? હું તે માનું છું કે કાર્ટ ભૂલતી નથી, પક્ષકારો પણ ભૂલતા નથી; માત્ર ૨ કુદરત આ બાજી ખેલી રહી છે—એવી રીતે કે એક કેસમાં એક પક્ષને હરાવે અને બીજા કેસમાં ખીજા પક્ષને, અને બન્નેને એ પ્રમાણે હરાવીથકાવી સુલેહની ગરજ વાળા બનાવે. કુદરતના માર્ગનું અવલાન કરનાર · હજી ધારે તે। હાર-જીતનાં સરખાં ત્રાજવાં છે તે તકના લાભ લઇ જરૂરીઆત’ને ‘સદ્ગુણ' બનાવી ‘પંચ ’નું શરણુ ́ લઇ શકે.