________________
*
સમયના પ્રવાહમાં.
પ્રમુખ મહાશ અને તેમના પુત્ર કે જેઓ હમણુ જનરલ સેક્રે- હરીઓમાંના એક તરીકે નીમાયા છે તેમણે સુલેહ માટે કલકત્તા
ખાતે પ્રશંસાપાત્ર પ્રયાસ સેવ્યું હતું, એટલું જ નહિ પણ પિતાના ભાષણમાં પણ આ માટે અસરકારક શબ્દો કહ્યા બાદ એ મતલબને “ઠરાવ” પણ પસાર કરાવ્યો હતો, અને છેલ્લા દિવસે ઉપસંહારના ભાષણમાં જણાવ્યું હતું કે, જે સુલેહને આ પ્રયાસ સફળ થયો હોત તે હેની શુભ યાદગીરીમાં ત્રણે ફીરકાને ઉપયોગી થઈ પડે એવું એક મહેતું કામ સુમારે લાખેક રૂપિયાના ખર્ચ કરવાને તેમને નિશ્ચય હતું, પરંતુ “કમનશીબે તે કામ અધુરૂં રહી ગયું છે અને હજી પણ જે પાર પડશે તો તેઓ પોતાને શુભ ઇરાદો અમલમાં મૂકવા ખુશી થશે.” લાખ રૂપિયા જેવી હોટી રકમના ખર્ચે સુલેહને સ્મરણ થંભ રોપાય અને હેને લાભ ત્રણે જન કીરકા ભોગવે એવી ઉદાર ભાવના આજ સુધીમાં કોઈ પણ જન વ્યકિતમાં મહેં જોઈ હોય તો તે માત્ર કલકતા કૅન્ફરન્સના સીધાસાદા પ્રમુખ શેઠ ખેતશીભાઈમાં જ. શિખરજીની માલકી માટે . જમીન આસમાન એક કરતા મુરબીઓ ! ભલા થઈ. તેથી શ્વેતામ્બરેએ પહાડ ખરીદી લીધા એવું જૈન' પત્રનું કથન માની લેવામાં આવે છે, એને અર્થ એટલે જ થઈ શકે કે શ્વેતામ્બર પણ ખાનગી ખટપટ કરી પહાડ મેળવી ગયા. આવું કથન બન્ને કોમને તેમજ અમલદારને હીણપદ લગાડનારૂં છે. અને તે જેમ જર્નલીસ્ટીક ડીસીપ્લીન થી વેગળું છે તેમજ સત્ય હકીકતથી પણ વેગળું છે. દિગમ્બરેએ ફંડ માટે કાશીશ કરી એ વાત ખરી છે પણ તે કયારે? શ્વેતામ્બરાના લાભમાં સહી થયા પછી ચાર દિવસે. અને તે છતાં, દિગમ્બરે ફંડ કરવા લાગ્યા તેથી વેતામ્બરોએ લવાદની વાત બાજુએ મુકીને પહાડ ખરીદવા જવું પડયું એમ કહેવું એ તદન બેહુદું છે. વળી હુકમચંદજી હાલ સારું રન્યા છે માટે તેઓ ખાનગી ખટપટથી પહાડ મેળવી લેવા ઈચ્છતા હતા એ ઇશારો કરવો એ પણ બુદ્ધિમાનનું કામ નથી. હુકમચંદજી કન્યા જ છે તો પછી શા માટે તેઓ જાહેર ફંડ માટે લોકોને અપીલ કરવા નેટીસ - છપાવે છે? અને શું માણસ રળે છે તે જહાં હાં ફેકી દેવા કે કોઈને આપી દેવા રળે છે ? અને એમ તે શું વેતામ્બર સજજને પણ નથી રન્યા? આવા તર્ક ઉપરથી કાઈના ઉપર ખોટા આરોપ મૂકવા એ પ્રમાણિક ખબરપત્રીનું ભૂષણ નથી અને સુજ્ઞ પત્રકારે હમેશાં આવા તકરારી મામલામાં ખબરપત્રીના કેટલા શબ્દ માનવા અને કેટલા ન માનવા તે બાબતમાં પુરતે વિવેક વાપર ધટે છે. જે દિગમ્બર શેઠ હુકમચંદજી કે શ્વેતામ્બર કોઈ એક ગૃહસ્થ પોતાના પૈસે આ યુદ્ધ કરતા હતા તે હું નાહક દ્વારા સમય