________________
સમયના પ્રવાહમાં.
..
વધવાનું નથી એ ચેાકકસ છે અને મડાવીર દેવના સાચા ભકતાથી આવી જાતનાં ધાર્મિક યુદ્દા થઈ શકે નહિ...ખેર, થયું તે થયું; હજીએ સમય છે. પચ મારફત સમાધાન કરવાને હજીએ સમય છે. નીચલી કાર્ટૂના ફૈસલે એવા મળ્યા છે કે જેથી કાઇ જીત્યુંએ કહેવાય નહિ અને હાર્યું પણ કહેવાય નહિ; આવે પ્રસંગે પંચદ્રારા સમાધાન કરવામાં આવે તેા બન્ને પક્ષનું નાક ઉંચુ જ રહેવા પામે. જે બધુ આ પ્રસંગે જૈનસંધમાં ઐકય કરાવશે હેના જન્મ સફળ થશે....અમે સમાધાન માટે તૈયાર છીએ. આ પ્રમાણે દિગમ્બર કામના મ્હોટામાં મ્હોટા આગેવાનનુ વલણ બદલાયું હતું અને સમાધાનનું વચન મળ્યું હતું. અને તેથી ઉત્તેજીત બની અમદાવાદ જઇ શેઠ આણંદજી કલ્યાણજીની કમીટી વચ્ચે આબાબત રજુ કરી હતી અને કેટલાક સવાલ-જવાબ અને દલીલ થયા બાદ તેઓએ પણ ખુશી બતાવી હતી; ફક્ત બંગાલના શ્વેતામ્બર આગેવાનાની મરજી મેળવવાની બાકી હતી. છેલ્લી કલકત્તા કાન્ફરન્સના પ્રસંગ હાથ આવતાં, તે સમ્મેલનમાં જવા પહેલાં હું દિગમ્બર અગ્રેસરાને મુંબઇમાં મળ્યા હતા અને કલકત્તા પધારવા વિનતિ કરી હતી, એ આશયથી કે ફૅન્સ ખાતર ત્યાં હાજર થવારા શ્વે॰ અગ્રેસર સાથે તેની મુલા કાત થઇ શકે. કલકત્તા માટે રવાના થવા પહેલાં શ્વેતામ્બર દિગમ્બર વના અમુક આગેવાનાની ખાનગી મુલાકાત પણ્ યેાજવામાં આવી હતી. કલકત્તા પહેાંચ્યા પછી મ્હનેજણાયું કે દિગમ્બર આગેવાનને કાન્સના મંડપમાં આવવા દેવા માટે કામ્પ્લીમેન્ટરી ટીકીટા આપવા પણ હ્તાંના આગેવાને ખુશી નહતા ! વિસ્તારથી સધળી હકીકત કહેવાના સમય હજી પાકા નથી, પણ એટલું કહી શકાશે * એક યા બીજી ઉદાર આશયવાળી યુક્તિથી એવું કરી શકાયું કે, દિગમ્બર આગેવાને કૅન્ફરન્સનું કામ ચાલતું હતું તે પ્રસગે મંડપ પાસેના હૂઁાલમાં આવ્યા, અને સુલેહતી ક્રુર બંધુભાવે તેઓએ રજી કરી. આવેલા ગૃહસ્થા ઘણા મ્હોટા શ્રીમંત અને મેાલ્મ્સાદાર હતા, નહિ *માસ્તર લેકા.' હેમના નિર્માનીપણા તરફ્ શ્વેતામ્બર આગેવાન મહાશયનું લક્ષ ખેંચી હે હેમને વિનવ્યા હતા કે તેઓએ દિગઅર મહાશયે ને return visit (વળતી મુલાકાત) આપવી; એમાં પેાતાની સજ્જનતા દેખાશે. કેટલીક મુશ્કેલી બાદ એ return visit પશુ થઇ. દિગમ્બર આગેવાનેએ તે જ પ્રસ ંગે ગાંધી, માલવીયા કે તિલક મહાગ્રમ પાસે નસા લેવા ખુશી બનાવી; તેના
૪૭૮