________________
૪૭;
જૈનહિતેચ્છુ.
છે અને સમાજ સમક્ષ અપ્રમાણિકતાના પદાર્થપાઠ રજુ કરનારી છે એમ જ માનવું પડે. સ્થાનકવાશી કૉન્ફરન્સના હિસાબના ચેાપડા ત્યેના પગારદાર સેક્રેટરીને તારથી હુકમ આપવા છતાં મનેજીંગ કમીટીની બેઠકમાં લાવવામાં આવ્યા નહતા; કેટલાક દિગમ્બર પત્રકાર હેમની તીર્થરક્ષક કમીટીના હિસાબ માટે પણઅને ગેરવ્યવસ્થા માટે પણ–ન્નુમા પાડી ચૂક્યા છે; શ્વેતામ્બર મૂર્તિપૂજક વર્ગની સŕપરી અને માલદાર સંસ્થાના હિસાબ માટે ભાવનગર કાન્ફરન્સ વખતે સ્વ॰ બન્ધુ ગાવિંદજી મૂળજી મેપાણી અને ખીજાઓની લડત ચાલી હતી. આવા બનાવે! શું સૂચવે છે ? ખુદ આગેવાના કારન્સના આયાને અનુસરવા તૈયાર તંત્રી તે બીજાઓને માટે ઠરાવા’ ધડીને કાગળીમાં કાળા કરવાથી શું લાભ થવાના છે ? દરેક જૈન પ્રીકાના શ્રાવકાએ હવે તેા પ્રતિજ્ઞા લેવી જોઇએ છે કે, જે સંસ્થાની વ્યવસ્થામાં પ્રતિનિધિતત્ત્વ ન હેાય અને જેના હિસાબ દરસાલ બહાર પડતા ન હોય એવી કોઇ પણુ સંસ્થામાં એક પાઇ પણ ન આપવી, આવે! ઠરાવ એટલે નિશ્ચય ખુદૃ શ્રાવક એ જ કરવા જોઇએ છે. ...ાં સુધી લેાકેા આંધળા બની પૈસા આપ્યા કરશે ...ાં સુધી હેમના ખર્ચે બડેખાં વધારે ને વધારે શક્તિ માન અને autocrats બનતા જશે. આગેવાતેએ આમ કરવું
<.
2
·
જોઈએ ' અને તેમ કરવું જોઇએ ' એવું નીતિશાસ્ત્ર ‘ નકામું ’ છે, એથી કાંઇ અર્થ સરવાને નથી લેાકાએ પેાતાના હકકા હુમ જતા થવું જોઇએ અને પેાતાના હકકા છીનવી લેનારને કાન પકડીને ઠેકાણે લાવવા બહાર પડવું જોએ, વળી ધર્મનિમિત્તે અપાતાં નાણાં પરસ્પરના યુદ્ધમાં ન ખર્ચાય એની પણ ભક્તિમાતાએ કાળજી રાખવી જોઇએ છે. દાખલા તરીકે અમુક તીર્થપર દિગમ્બરને ન આવવા દેવાની ઇચ્છાથી થતી મુકદ્દમાબાજીમાં જો એવા નાજુાં ખર્ચાતાં હ્રાય તા શ્વેતામ્બર પબ્લીકે પ્રમાણિક વિરોધ લેવા જોઇએ. હું જો શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક જૈન હાઉ તે કહું કે “મ્હારા દેવપર મ્હને એટલે ભક્તિભાવ છે કે એમની પૂજા જેમ બને તેમ વધારે માણસે કરે તેવી કાશીશ કરવામાં હું આનંદ પામું. શિખરજી કે મક્ષીજી કે
જા કાષ્ઠ પહાડા પર ખરેખર હારી જ માલેકી હાયા પણું હું તે સ્થળે દિગમ્બરાને ધણી જ પ્રસન્નતાથી પૂજન કરવા આવવા દઉં,–કે સ્થાનકવાશીઓ મૂર્તિપૂજા સ્વીકારતા નથી તે પણ તેએ &ાં આવી ભગવાનની શાન્ત મુદ્રા સામે એકાગ્ર ચિત્ત ઉભા રહી