________________
સમયના પ્રવાહમાં.
ખાતાના વહીવટ અમુક શહેરની જ કે અમુક ગચ્છની જ વ્યક્તિઓના હાથમાં રાખવાની રીત વધારે વખત ચાલુ રહેવા દેવી જોઇતી નથી; પરંતુ પ્રતિનિધિત્વનું હેાળુ ધારણ કરવાની ફરજ પાડવી જોઇએ છે, કે જેથી સઘળાઓ તેમાં રસ લેતા અને અને ખાતું વધારે દેખતું અને વધારે મજત બનવા પામે.
""
૪૭૫
re
પ્રમુખની આ સલાહ, મ્હને ભય છે કે, કામના ડેખાંઓને મુલ પસંદ નહિ પડી હેાય. મદીરા અને ધામિક ખાતાંઓની કુલ સત્તા હમેશ બડેખાંના હાથમાં જ હાય છે અને હેમને સત્તા છેડવી ગમતી નથી. આજે ઇંગ્લંડને માથે જીવન-મરણુતા ભ્રમ આવી ઉભા છે દ્વારે પણ તે હિંદને પેાતાના વિશ્વાસમાં લેવા ખુશી નથી, એ વાત કાણુ નથી જાણતું ? આપણે અંગ્રેજોને તે માટે કે। આપીએ છીએ, પણ આપણે પાતે સત્તા પામીએ છીએ હારે એનું એ જ કરીએ છીએ ! સાને સાર્વભામપણું જોઇએ છે, કાઇને વડે ચીતે ખાવું પસ નથી ! અને વળી વાર્તા કરવા એ સરશે હારે ડ!હ્યાડમરા અને પવિત્ર બની કહેશે કે, શું કરીએ ભાઇ, ધર્મ ખાતર આ બધી જ જાળ હેારવી પડે છે. મા ન સંભાળીએ તે। કામ બગડી જાય, એટલા માટે સત્તા અમારે હાથ રાખવી પડી છે !” પછી આ ધર્માત્માએ ધર્મને કેવી રીતે સંભાળે છે તે તે હેમનુ દીલ જાણે કે જ્ઞાની મહારાજ જાણે ! દેવાલયેાનાં નાણાં કેટલાએ ટ્રસ્ટીએ હજમ કરી ગયા; કેટલાએ ખડેખાંએ એમાંથી ગમે તેવા લાભ ઉઠવે છે; અને કેટલાક થોડા કે જેએ પાપના અને નરકના ભયથી દેવદ્રવ્યને પેાતાના લાભમાં વા૫રવાથી દૂર રહ્યા છે તેઓ પણ ખેદરકારીના ગુન્હેગાર નથી એમ તે ભાગ્યે જ બન્યું છે. દેવદ્રવ્યના ડૅાટા ભાગ તાબાના માણસા વડે ખવાઇ જાય અગર ખીનજરૂરી જ નહિ પણ પાપમય કાર્ટૂના ઝગ ડા લડવામાં કે મારામારીમાં ખર્ચાઇ જાય એ શું ટ્રસ્ટીઓને દાય નદ્ધિ કે ? અને તે છતાં સત્તાભૂખ્યા બડેખાં ધાર્મિક ખાતાની વ્યવસ્થામાં પ્રતિનિધિત્વનું ધારણ દાખલ કરવાની ના જ કહેતા રહેવાના ! કાન્ફરન્સ જેમ બીજી ધાર્મિક સસ્થાઓના હિસાબ અને વહીવટમાં માથું મારવા જાય છે તેમ મહાન અને જબરા માથુ સેાના હાથ તળેની સંસ્થાએના હિસાબ અને વહીવટમાં માથું મારવાની હુિમત ધરી ન શકે તે એવી કાન્ફરન્સ છેક જ નકામી