________________
જહિતેચ્છુ.
66
પુએ છે. ” આપણે કચ્છીશું કે જૈન ઍસેાસીએશન આ ઇંડયા પેાતાની કામના આગેવાન ગૃહસ્થની સલાહના સત્કાર કરે અને રહેના નિયમેામાં ઝ્હાં ૧૮ વર્ષ અથવા વધારે ઉમ્મરના ક્રાઇ પણ શ્વેતામ્બર મૂત્તિ પૂજક જૈન આ ઍસેસીએશનનેા સભાસદ હવે પછી લખેલા નિયમા' અનુસાર થઇ શકશે” એવા શબ્દો છે ત્યાં શ્વેતામ્બર મૂર્તિપૂજક' ને બદલે કાઇપણ ગચ્છતા જૈન' એવા શબ્દ મૂકવાની ભલાઇ કરે, આ બાબતમાં અગાઉ એકમે પ્રસંગે કડવાશ ઉત્પન્ન થવા જેવા વખત આવ્યા હતા, જેનું દુઃખદાયક સ્મરણુ અત્રે કરાવવા હું ખુશી નથી. પરન્તુ એટલું તેા યાદ કરાવવું મ્હને ઉચિત લાગે છે કે, મી. માટેગ્યુને સમસ્ત જૈન કામ તરફનું મા નપત્ર આપવા સાથે ધારાસભામાં ખાસ પ્રતિનિધિત્વના હક્ક માગવા માટે મળેલી ઉક્ત અસેાસીએશનની સભાના વિવેકી પ્રમુખ રા. ગુલાઅચંદભાઇએ એક પ્રશ્નના ઉત્તરમાં સ્વીકાર્યું હતું કે, માત્ર સ્વેતામ્બર સાર્ત્તપૂજક વર્ગના જ મ્બરેાથી બનેલી સંસ્થાથી સમસ્ત જૈન ક્રા મને લાગતીવળગતી બાબત પર સત્તાવાર રીતે કાંઇ કહી કે ફરી ૠકાય નહિ એ ખરૂં છે, પણુ આ સભા આટલાં વર્ષોંથી એમ કરતી આવી છે અને કાઇએ અવાજ ઉઠાવવાની દરકાર કરી નથી તેથી એમ જ ચાલ્યાં કરે છે. હેમણે તેમજ તે વખતે હાજર રહેલા મૅમ્બરા પૈકીના પણ કેટલાકાએ હવે પછી અસેસીએશનમાં બીજા જૈન ફીરકાના મમ્બરા દાખલ કરવાની વાત પસંદ કરી હતી. આ અનાવ યાદ કરીને, અને તા. ૨-૩-૧૮ ના રાજ સદરહુ અસેસી. એશન તરફથી મેાકલાયલા પત્ર કે જેમાં આપને આ સાથે મેકલેલા નિયમેામાં કાંઇ પણ સુધારા વધારા કરવાને યેાગ્ય જણાય તેા તા. ૩૧ માર્ચ ૧૯૧૮ અગાઉ લખી જણાવશેજી” એવી વિન ંતિ કરવામાં આવી છે તે પત્રના જવાબ રૂપે, સુચવવા રજા લઇશ કે ભવિષ્યમાં નિરર્થક ઝગડાઓ અટકાવવા માટે, તથા નામ પ્રમાણે કામ થત્રામાં વધારે સુગમતા થાય એટલા ખાતર ઍસેસીએશનના ઉકત નિયમમાં એલા ફેરફાર કરવાની અનિવાર્ય જરૂર છે.
૭૪
""
(૨) “ મંદીરા અને ધાર્મિક ખાતાંખેાની તપાસણી માટે કાન્સ આસિ તરફથી ઇન્સ્પેકટરા નિમાયા છે તે કામ બહુ દુરદેશીભર્યું થયું છે, પણ તે ઇન્સ્પેકટરીએ એક પણ ખાતાને તપાસવાનું છેડી દેવું જોઇતું નથી અને એક પણ સાર્વજનિક