________________
જૈનહિતેચ્છુ.
મેાતીનાં ઝુમરા તથા અનુપમ લાવણ્યવાળી હારે। દેવાંગનાઓનાં જ ચિત્રા ખડાં હૈાય છે. પેાતાને પથ જ ખા અને બીજા બધા ખાટા એમ વ્હેમને પૂછ્યુ પકડાવનારા ‘ભરવાડે’ હેમને આપસ આપસમાં લાતે અને સીંગડાં મારવામાં એટલા મસ્ત રાખે છે કે એથી દેશ અને સમાજ મરે છે કે જીવે છે એટલું જોવા-જાણવાની પણ હેમને દરકાર રહેવા પામી નથી ભલા પ્રમુખે,એટલા માટે,ડીક જ કહ્યુ' હતું કે “ માન્યતાએ અને ક્રિયાભેદોને આગળ કરી આપણ વચ્ચે વેરઝેર ઉત્પન્ન કરાવનારાઓને-પછી તે ગૃહસ્થ હૈ। વા ત્યાગી હા–આપણે મજબુત હાથથી દાખી દેવા તેઈએ છે. જૈનસમાજન! એકીકરણુમાં આડખીલરૂપ થઇ પડનાર સિવાય શ્રીજા તમામ તરફ આપણે મતસહિષ્ણુતા બતાવવી જોઇએ છે, પણ આપણી યાતીના મૂળમાં-અને તે પણ ધર્મના જ નામે-કુઠાર મારનાર લપ્રેમીએાને આપણે ઉત્તેજન આપવું જોઇતું નથી કે ઉત્તેજન મળવા દેવું જોવું નથી.” અને હું ઉમેરીશ કે, જો જૈન બંધુએ! આ સલાહ સ્વીકારે તે! આજના મ્હોટા મ્હોટા આચાર્યાં, પંડિત ગણાતા સાધુએ, વૃદ્ધ શ્રાવકે તથા ઘણાખરા પત્રકારેાને આ સમાજમાં ઉભા રહેવું પણ ભારે થઇ પડે ! અને તેથી જ તેએ મતહિષ્ણુતાને ઉપદેશ કરનારની હામે થાય છે.
४७२
ઐયપર ખેલતાં પ્રમુખવર્ષે કેટલીક વ્યવદારૂ સૂચના કરી છે તે ધ્યાનમાં લેવા યેાગ્ય છે. હેમણે બતાવેલા ઇલાજ એ પ્રકારના છે: (૧) વિચારવાતાવરણ સુધારનારા, અને (૨) ક્રિયાત્મક. પહેલા ઇલાજ તરીકે તેઓ કહે છે કે “આ કામ માટે એક ઉદાર વિચાર ધરાવતું સાપ્તાહિક કે દૈનિક પત્ર ગુજરાતી તેમજ હુંદી ભાષામાં અને તે પણ નામ માત્રની કિંમતથી–પ્રગટ થાય અને લેાકમત કેળવે એમ હું અંતઃકરણથી ઇચ્છું છું.” આ ત્રણ લીટીની સલાહુપર એક આખું પુસ્તક રચાય એટલું કહેવા જેવુ છે. જમાનામાં વિચારવાતાવરણ સુધારવા માટે ન્યુસપેપર જેવુ અર્થસાધક બીજી એક પણ સાધન નથી. પરન્તુ એક સાધન જેટલુ લાભ કરવામાં પ્રબળ હેાય એટલું જ જો તે વીપરીત થાય તે ગેરલાભ કરવામાં પણુ પ્રબળ હાઇ શકે; અને ગેરલાભને ભય એક ન્યુસપેપરમાંથી ન થવા પામે એટલા માટે પહેલામાં પહેલી જરૂરીઆત એ છે, કે તે પેપર બધા' તરીકે નીકળતું ન હતુ