________________
સમયના પ્રવાહમાં,
૪૭૧
જાણકાર અને તે સાથે વળી સાધ્વી-આાયિકા–એવી શ્રી પણ સયાગની ઈચ્છાને દાબી શકી નહિ, તે આજે અમારા જેવા સાઠ સાઠ વર્ષની ઉંમરે પંદર પંદર વર્ષની જુવાન સ્ત્રીએના કટાક્ષમાં રમતા અને કામચેષ્ટા કરતા પુરૂષાના ભૃષ્ટ વાતાવરણમાં રહેતી વિધવાએ ઉપદેશ માત્ર સાંભળવાથી તે કુદરતી ચ્છાને સમૂલ નાબુદ કરી શકે એ કાઇ કાળે બનવાનું જ નથી; અને નહિ બને એટલે પછી તેવી • ઇચ્છા 'એમાં અળતી વિધવાએ મરીને વેશ્યાપુત્રી તરીકે જન્મ પામશે અને એ વખતે પેાતાની ત્રણા કાળના દખાયલી ઇચ્છાઓ વ્યાજસાથે પુરી કરી લેશે !
..
પુનર્લગ્નના વિરાધીઓના કથનનેા કાં પણ અર્થ હોય તે તે ઉપર લખ્યા તે જ છે. તેએમાં પ્રમાણિકતા ( honesty of purpose ) ના તેા છાંટાએ નથી અને દયાના અંકુરા પણ નથી. આટલું મ્હારા તરફેનુ' કથન કર્યા પછી હવે હું પ્રમુખના ભા ત્રણ તરફ પાછા કરીશ, પ્રમુખે વિધવાલગ્ન કે એવા કાઇ સુધારાઆ ઉપદેશ કર્યો છે એમ કહેનારા એમની જ્ઞાતિના ભાળ લેખકનું તામત તદ્દન ખાટુ છે, મ્હારે સત્ય તે એ છે કે મ્હારા જેવા કોઇ પ્રમુખ થયેા હૈાત તેા વિધવાલગ્નના ઠરાવ પસાર કરાવીને જ ઉત, અગર કાન્ફરન્સનાં કામી કારસા વધુ વખત ચાલવા ન દેતાં હેતે વીખેરી નાખત.પરન્તુ આ કન હું ડારા દૃષ્ટિબિંદુથી કરૂંછું, વ્યાપારી દષ્ટિબિ’દુવાળાને તે અનુકૂળ ન હેાઇ શકે એ સ્ત્રીકારવા જેટલા ઉદાર હું અવશ્ય થશ, અને તેથી પ્રમુખને દાર દેવાથી દૂર રહીશ ( આ વિષયની વિશેષ ચર્ચા આ પછીની નાંધ 'માં વાંચેા. )
""
આગળ ચાલતાં પ્રમુખે જૈન સમાજ માટે ઐક્યની આ જમાનામાં કેટલી જરૂર છે તે ઉપર આવતાં કહ્યું હતું કે, “ આજની રાજકીય પરિસ્થિતિ વચ્ચે આપણે એકય વગર જીવી શકવાના નથી એ નિર્વિવાદ છે. પરન્તુ જતેને જીવવું છે જ કાં ? મરવું એ એમને મન ઇષ્ટ છે; એમની દૃષ્ટિ દેવલાકની અપ્સરાઆ તરફ છે, કે જે થાડા ઉપવાસથી કે પૂજાથી કે સાધુના કહેવા પ્રમાણે શેડ.ક રૂપિયા ખર્ચી નાખવાથી ( સસ્તી કિંમતે ) મળી શકે છે એમ હેમને શિખવવામાં આવ્યું છે. દેશ કે સમાજ તરફ હેમની નજર જઈ શકે તેમ નથી; નજર હામે અનિશ સ્વર્ગનાં વિમાનેા અને વાદ્ય
કારણુ કે તે કરતાં કિમતી