________________
સમયના પ્રવાહમાં.
૪૬૪
પુનર્લગ્ન ?
સહન કરવા'ના કત્તવ્યપાલનમાં તે નિર્બલતા બતાવશે તે હે મના પર ખાસડા મારવાના અમારા હુ છે............ છીટ્, સ્ક્રીને વળી પુનર્લગ્ન કેવું ? એ અમૃતં તે માત્ર અમારા માટે જ રીઝ ' છે ! સ્ત્રીને રડડાપા પ્રાપ્ત થાય તેા રંડાપામાંથી ઉદ્ભવતાં એ હેાટાં દુઃખા પૈકી ઉદરપાષણના સાધનનું દુઃખ દૂર કરવા માટે જગાએ જગાએ વિધવાશ્રમે ખેાલવાં એવી અમે
<
.
*
>
વાતા ’ કર્યા કરીશું,અને સ`ભાગની કુદરતી લાગણીની મર્યાદિત તૃપ્તિ સબંધી દુઃખની બાબતમાં અમે કહી દઇશું કે સ્ત્રીને એ દુઃખ થવુજ ન જોઈએ, કારણ કે શ્રી કાંઈ જીવ નથી અને તેથી હેમાં ‘ લાગણી ' નું તત્ત્વ હૈાઇ શકે જ નહિ, અને તેમ છતાં કાઇ મૂર્ખાને તેવી ‘ લાગણી ' થઇ શકતી હેાય તે તેણે તે લાગણીને શ્વેતમાનેાપેત યા પીત એમાં ઢાંકી દેવી અર્થાત્ દીક્ષા લ અને પવિત્રતા ' ના દેખાવ કરી લેવા .......પહેલે ઇલાજ અચૈત સ્થળે સ્થળે વિધવાશ્રમેા ખેાલવાં તે, બાળલગ્ન અને વૃવિ વાહ અટકાવવાની અમારી “ વાતા ’ જેવી એક વિશેષ વાત માત્ર છે એ અમે સારી રીતે જાણી શકીએ છીએ; કારણકે વા લાખ જૈન વિધવાએ પૈકી માત્ર ત્રીજો ભાગ એટલે ૫૦,૦૦૦ વિધવાઓને જ જો ઉત્તરનિર્વાહ માટે મદદની જરૂર વાળી માતીએ અને એકેક વિધવાશ્રમમાં ૫૦૦-૫૦૦ વિધવા ( પાંજરાપાળમાં લવરડાંને ઠાંસીને પુરાય છે તેમ ) પુરીએ, તેા પણ ૧૦૦ વિધવાશ્રમ સ્થાપવાં પડે, અને એવા દરેક વિધાશ્રમ માટે ૫૦,૦૦૦ નું મકાન ગણતાં ૫૦ લાખનાં તે મકાને જ માત્ર જોઇએ, અને લાખ્ખાની કિમતના ધરવખરી જોઇએ, તથા અકેક સ્ત્રીનું ખાધાખર્ચ મહીને માત્ર રૂ. ૪) ગણીએ તે પણ દર વર્ષે ૨૪ લાખનું ખર્ચ કરવું પડે; વ્યવસ્થા કરનારી-ધર્મ શિક્ષણુ માપનારી વગેરે શ્રીઅધિકારી
ીએ અને મહેતા તેાકર વગેરેના પગારનું ખર્ચ વળી જૂદુ પડે! આ સધળા માટે એછામાં એછું પાંચ કરોડ રૂપિયાનું ફંડ જોઈએ ! અને આ તે। હાલની વિધવાસ ખ્યા પૈકી માત્ર ત્રીજા ભા– ગના ઉદરપોષણનું જ ખર્ચ થયુ, જે કે ખરેખર તે વિધવાઓને વધારે મ્હોટા ભાગ ઉદરપાષણની અગવડથી મરતા ાય છે. અને જૈન કામને જોઇતી ખીજી સેંકડા ચીજો-જેવીકે જૈનશાળા, જૈન કન્યાશાળાઓ, જૈત કારÀા, જૈત ખેડિ ંગા, જૈન લાઇબ્રેરી,