________________
સમયના પ્રવાહમાં.
૪૬૭
..
સ્થાનિક દૈનિક પત્રે પ્રમુખના ભાષણને પુનર્લગ્નની તરફેણ કરનારૂં માની હૈની તારીફ્ કરી છે; પરન્તુ હેનું કારણ પ્રમુખના ભાષણમાં વિધાલગ્નને ઉત્તેજન આપનારા શબ્દ નથી, પણ એક સુધારક પત્રકારે માની લીધેલા અને હેના મગજમાં અતિશ રમી રહેલા એક સિદ્ધાન્તનું પ્રતિબિંબ છે. નાની નાની નાતેને લીધે કજોડાં, કન્યાવિક્રય વગેરે થવા પામે છે અને પરિણામે વિધવાનું પ્રમાણ વધી પડયું છે, એટલે સુધી કે ઇ. સ. ૧૯૧૧ માં ૬ લાખ સ્ત્રીઓમાં ૧૫ લાખ વિધવાએ હતી, મતલબ કે ૨૫ ટકા જેટલું વિધવાનું પ્રમાણુ હતું, જે દેશની તમામ કામેાના વિધવાના પ્રમાણ કરતાં ઘણું જ વધારે છે.” આ શબ્દ શું વિધવાલગ્નની હિમાયત કરે છે ? પ્રમુખ તેા કહે છે કે ૨૦ થી ૪૦ વર્ષની વયની ૨ લાખ સ્ત્રીઓમાં લગભગ ના લાખ સ્ત્રીએ વિધવા હતી, જે વૃદ્ધવિવાહ અને સંકુચિત પેટાજ્ઞ,તિઓનું જ પરિણામ છે.” જો કારણ અને અસર (Cause & Effect) વચ્ચે કાંઇ સબંધ હાય તે, વધવાપ્રમાણ વધી પડવારૂપ ‘અસર’નું ‘કારણ’ વૃવિવાહ અને સંકુચિત પેટાજ્ઞાતિઓ છે એમ બતાવનાર પ્રમુખના કથનને એક જ અર્થ થઇ શકે અને તે એ કે, વૃવિવાહુ અટકાવા અને સંકુચિત પેટાજ્ઞાતિઓને તેાડી મેટીવ્યવહારની મર્યાદા વિશાળ અનાવે. પ્રમુખના કથનનેા આંતર આશય આ એક જ હાઇ શકે અને હેમાં પુનર્લગ્નની લેશ માત્ર ગધ છે જ નહિ. પરન્તુ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે, સમાજની આજની શથિલ દશામાં વૃદ્ઘલગ્ન બંધ કરવાની તાકાદ કાઇનામાં નથી, રે જે જે ગામ, જ્ઞાતિ કે સંધે વૃદ્ઘલગ્ન વિરૂદ્ કાયદા કર્યા છે. હેના કાયદા પણુ પૈસાના પુરા અને અક્કલના અધુરા' ધરડા ખચ્ચરોએ àડયા છે અને ઉપરથી વળી પાતાના પક્ષમાં બીજાઓને લઇને તડ પાડયાં છે. મતલબ કે સમાજના આજના આગેવાનામાં એ અળ નથી રહ્યું કે વૃદ્ઘલગ્નાને અટકાવી વિધવા થવાના સંભવેને રોકી શકે, તેમજ મેટીવ્યવહારની હદ બહેાળી કરવાની પણ હેમનામાં તે શું પા ખુદ બહુમેલા સુધારકામાં પણ તાકાદ નથી. માત્ર ૧૦૦ ધરામાં જ કન્યાની આપ-લે કરનારી ઘેાડી તે ઘણી ૫૫ જન જાતિએ આજે હયાતી ધરાવે છે ! છે કેાઇ જૈન શેઠીઓ, સાધુ કે સુધારક એવી તાકાદવાળા કે જે આ હીગુપદભરી વિનાશક