________________
૪૬
જૈનહિતેચ્છુ.
પ્રાયઃ અજ્ઞાન ામના પ્રમુખ થવામાં વિદ્વત્તાનાં તત્ત્વની અનિવાર્ય હાજરી હાવી જોઇએ એમ કાઇ કહી શકશે નહિ; અને શેઠ ખેતશીભાઇએ વિદ્વત્તાના દાવેા કદાપિ કર્યાં પણ નથી. પ્રમુખ તરીકે ચુંટાતા ગૃહસ્થામાં જે લાયકાતની જરૂર છે તે પાકટ અનુભવ અને કામી સેવાના મૃત્તિ મત પ્રેમ છે; અને તે બન્ને ભતામાં શેઠ ખેતશીભાઇએ પેાતાની લાયકી મુંગી રીતે પુરવાર કરી બતાવી છે. હેમણે ભાષણુ પાતે લખ્યું ઢાય કે કાઇ પાસે લખાયું હાય-ગમે તેમ હાય હૈની મ્હેતે કે સમાજને કાંઇ ચિંતા નથી–પરન્તુ તે ભાષણના વિચારે અને સલાહેા અનુભવપૂર્ણ મને ઉત્તમ છે. એમ તે ખુદ વિધીઓએ પાતે મુખેથી તેમજ જાહેર પેરાદ્વારા કબૂલ કર્યું છે,અને પ્રમુખને કામી સેવાને પ્રેમ આજસુધીના તમામ પ્રમુખાનાં દાનના સરવાળા કરતાં વધી જાય છે તે ઉપરથી તથા શિખરજીવાળા કલહુની શાન્તિ માટે હેમણે કરેલા શુભ પ્રયાસ ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે. રહી હવે કટાક્ષકારની વિધવાલગ્નવાળી વાત. એ બાબતમાં એટલું જ કહેવું ખસ થશે કે, પ્રમુખના ભાષણને ફરીફરીને સે। વખત ઉથલાવી જવા છતાં તે હેમાં એક અક્ષર પણ વિધવ.લગ્નના ઉપદેશના જડયેા નથી. અને હું, પ્રમુખ ઉપર આ બાબતને આક્ષેપ કરી કચ્છી કામ કે જેમાં હમણાં પુનર્લગ્ન બાબતમાં બે પક્ષે પડેલા છે. હૅને ઉશ્કેરવાની કશીશ કરનાર બાળક પત્રકારને ખુલ્લી ચૅલેન્જ આપીશ કે, હેણે તે ભાષણમાંથી પુર્નઋગ્નને ઉપદેશ કરનારા શબ્દો ટાંકી બતાવવા. પુનર્લગ્ન કરવા યેાગ્ય છે અગર કરવા યાગ્ય નથી, પરસ્પર મેટીવ્યવહારના સુધારા ઇષ્ટ છે અથવા અનિષ્ટ છે, એવા અભિપ્રાયા દર્શાવવા એ એક પ્રમુખ કે આગેવાન માટે ગુન્હાભર્યું નથી,એટલુંજ નહિ પણ વસ્તુતઃપેાતાના અ'ગત અભિપ્રાય ખુલ્લા દીલથી જાહેર કરવા એ હૈનું પવિત્ર કર્ત્તવ્ય છે—કહે કે સદ્ગુણુ' છે ( અને તે અભિપ્રાય ભૂલભરેલા છે એવું જમ્હારે પણુ હેને જણાય સ્હારે હૈને ખુલ્લી રીતે ત્યાગ કરવાની પ્રમાણિકતા હાવી એ વળી એથીએ મ્હોટા ‘સદ્ગુણુ’ છે); પરન્તુ અભિપ્રાય જણાવવા એ ગુન્હાનું કામ ન હેાવા છતાં લકત્તા કૅન્ફરન્સના પ્રમુખે તે વિધવાલગ્ન બાબતમાં પેાતાના કાંઇ જ અભિપ્રાય– તરફેણમાં કે વિરૂદ્ધમાં-બતાગ્યા જ નથી. હું જાણું છું કે એક
હું