________________
જર્
જૈતહિતેચ્છુ.
રાતી રેતી જ મરી જશે અને હેમના મ્રુત્યુલેખમાં લખાશે કે “બિચારી સાવરકિનારે પાણી પાણી' કરતી દેહ દેડી ગઇ અને અવતિ પામી ! ’
•પ્રમુખમહાશયને ત્રીજો અને ધણા જ અગત્યના મુદ્દા સમાજની વધતી જતી મૃત્યુસંખ્યા બાબતમાં હતા. અહીં તેમણે જે આંકડા આપ્યા છે તે ખાસ ધ્યાન ખેંચે તેવા છે તેથી, તથા તે આંકડાપરથી નીકળતા સાર રહમજવામાં એક બાળક જૈતપત્રકારે ભૂલ કરી છે તે ભૂલ સુધારવાની જરૂર છે તેથી, એ ભાગ ઉપર જરા વધારે ખે લવાની મ્હને જરૂર લાગે છે.
6
મનુષ્યપ્રકૃતિ છે કે જે કામ કે જે સંસ્થા સાથે પેાતાને સબંધ હૈાય તે કામ કે તે સૌંસ્થામાં ગમે તેટલી નિર્માલ્યતા કે નિરૂપયેગીતા હેાય તે! પણ તેની પ્રશંસા જ થતી જોવા તે ઇચ્છે છે; કારણ કે તે સ ંસ્થાના દોષ તે પોતાને દેય છે અને પેાતાના દોષ નીકળે તે કાઈને ગમતું નથી. પરન્તુ તેથી કાંઇ જાહેર સંસ્થાના દોષ શાંધી કહાડવાનુ અને શુદ્ધ બુદ્ધિથી હૅને જાહેરાત આપવાનું મુલ્તવી રાખવું જાહેરને પાલવી શકે નહિ. જૈનના ત્રણે ીરકાની કાન્સે। જૈન કામની આભાદી માટે ભરાતી હાવાના દાવા કરે છે, પરન્તુ હકીકતા અને આંકડાઓ જો કાંઇ ચીજ ' હાય તેા ત્રણે ફીરકાની કાન્ફ્રરન્સેસના જન્મ પહેલાં જૈન કામની જે ખરાબ સ્જિત હતી તે કરતાં આજે લગભગ એક દાયક્રા કાન્ફરન્સાનાં રણુસીંમાં ફુંકાયા માઢું કામની સ્થિતિ ઓછી ખરાબ થવાને બદલે વધારે ખરાબ થÇ છે એમ કહ્યા સિવાય ચાલશે નહિ. હિંદની માહ. ક્રિશ્ચયન, શિખ, મુસલમાન અને પારસો કામની સ ંખ્યા વધતી ગઇ છે એમ સેન્સસ ખેલે છે, અને વિશાળ હિંદુ ક્રામમાં માત્ર ત્રણ ટકા જેટલા જ ઘડાડા થયા છે, ત્હારે જૈન ક્રામમાં ૬ ટકા જેટલે ઘટાડા થયા છે, અને તે પણ ઇ. સ. ૧૯૦૧ થી ૧૯૩૧ સુધીના વખતમાં એટલે કે ત્રણે ફીરકાની કારન્સાના ધાંધલમય જમાનામાં ! ઇ. સ. ૧૯૦૧ ની પહેલાના દાયકામાં પાા ટકા જેટલે ઘટાડા હતા; મતલબ કે ત્રણ ત્રણ મહાન કૅન્ફરન્સા દર વર્ષે ભરવાની ધમાચકરી કરવાને પરિણામે જૈન કામની સંખ્યા ઘટતી અટ કાવી શકયા નથી, એટલું જ નહિ પણ કાન્ફ્ર ્ન્સાની હયાતી અગાઉના વખત કરતાં હુમાં ઘટાડાનું પ્રમાણ વધતું જતું જોવામાં