________________
-
A
-
-
-
-
-
-
-
સમયના પ્રવાહમાં. રવામાં હમેશ કંજુસ રહી છે અને તેથી જ તેનું એકે કામ સુધરતું નથી. સ્થાનકવાસી કે વેતામ્બર મૂર્તિપૂજક કે દિગમ્બર કૅન્ફરન્સ આજ સુધી કોઈ સંગીન કામ કરી શકી ન હોય તેમ હેનું મૂળ કારણ ઉંચા અનુભવવાળો અને સારા પગારવાળે પગારદાર ઍસીસ્ટંટ સેક્રેટરી રોકવામાં થતી ગફલત એ જ છે. મેનેજીંગ કમીટીઓ માત્ર નામની હોય છે; શ્રીમંત તેમજ ભણેલા મેંમ્બરે પુરી હાજરી પણ આપતા નથી, તે કામકાજમાં એકાગ્ર ચિત્તે લાગવાની તે વાત જ શી કરવી ? અને ટુંક પગારના એસીસ્ટંટ સેક્રેટરીઓ રાખવાથી નથી પડી શકતી હેમની કાંઈ એસર, નથી કરી શકતા તેઓ કઈ ઉંડો વિચાર, કે નથી હોતું હેમનામાં જોખમદારીનું ભાન. હું નથી કહેતો કે મહારી માન્યતા બેટી ન જ હોય, પણ–ખરી કે ખાટી-મહારી પ્રમાણિક માન્યતા છે કે, હાં સુધી જૈન કોન્ફરન્સમાં એંસી. સેકેટરીની જગાએ જેનને જ રાખવાનો મોહ ન છૂટી શકે અને તે જગાના પગારમાં થતી મૂર્ખતાભરી કરકસર છોડી દેવામાં ન આવે, ત્યાં સુધી કોઈ પણ ફીરકાની કોન્ફરન્સ સંગીન કે સીધા રસ્તાનું કામ કરી શકવાની જ નથી દરેક ફીરકામાં ચાર ચાર અને પાંચ પાંચ લાખ માણસે જેટલી અનુયાયીઓની સંખ્યા હોઈ નાણાં એકઠી કરવા માટે મહાળું ક્ષેત્ર છે, સાધન પણ છેક જ નબળાં બીજી કેમોના મુકાબલે) પડી નથી–બકે વ્યાપારી કામ હાઈ બીજી કોમો કરતાં નાણાં એકઠી કરવાનું વધારે હોટું સાધન જૈન કોમ પામે છે, અને તે છતાં જીવદયા, સંસારસુધારો, એકાદ ઉત્તમ પ્રતિનું પેપર, એકાદ બોર્ડ ગ હાઉસ કે શ એદ્ધાર માટે હારે ફંડ કરવાનું હોય છે તે હારે હાનીસરખી રમતડી કરીને આપણું કૅન્ફરન્સ અટકી જાય છે ! નદી કીનારે તરસ્યા મરવું તે આનું જ નામ ! આનું કારણ એ છે કે, શું કરવું જરૂરનું છે અને હેમાં પણ પહેલ શાની કરવી ઘટે છે એ બાબતનો વિવેક અને નિર્ણય કરી શકે તે અને નિર્ણયને અમલમ મુકવા માટે જોઈતાં સાધને મેળવવાના રસ્તા યોજી શકે અને તે માટે પદ્ધતિસર કામ કરી શકે એવો એક આખો વખત કામ કરનાર ઐસીસ્ટટ સેક્રેટરી રાખવાની કોઇએ દરકાર કરી નથી. અને શું આવી યોગ્યતાવાળો માણસ મહીને ૫૦-૬૦ રૂપૈડીમાં મળી આવે એ સંભવિત છે? મને ભય છે કે ત્રણે ફીરકાની કોન્ફરન્સ રદ