________________
૪૫૪
જૈનહિતેચ્છુ.
હિંદી પ્રધાન રાષ્ટ્રટ આનરેબલ મી. માટેગ્યુ સાહેબ હિંદની પપરસ્થિતિએ તપાસવા અત્રે પધાર્યાં છે તેા વફાદાર જૈતકામની લાગણીના ખ્યાલ તેઓ નામદાર જરૂર રાખશે અને અર્જુનલાલજીને મુકત કરી જૈનકામના દીલ બ્રિટિશ સલતનત સાથે વધારેને વધારે મજબુત રીતે જોડશે એમ આપણે આશા રાખીશું. નામદાર હિંદી પ્રધાનના વિચારો ધણા ઉદાર છે અને તેઓ હિંદ—બ્રિટનનું મજબૂત અકય રચવાનુ કામ પાર પડી અને પ્રાના આશિર્વાદ અને ધન્યવાદ પ્રાપ્ત કરશે એમ ચેતરફથી રખાતી આશામાં આપણે પણ સામેલ છીએ અને ન્યાયો સરકાર યુદ્ધમાં વિજય મેળવે એવી પ્રાર્થનામાં હુંમેશ જોડાયા છીએ.
છેવટે, સંગૃહસ્થ, હમાએ સ્તુતે આપેલા પ્રમુખપદ માટે તથા શાન્તિ અને ધીરજથી લાંખે! વખત હુને સાંભળવાની કરેલી મહેરબાની માટે હું હમારા અંતઃકરણપૂર્વક શ્માભાર માનુ છું અને વિનતિ કરૂંછું કે, જે ‘ જીવતી શ્રદ્ધા' તે ઇશારા મ્હારા ભાષણની શરૂમાં હું કરી ગયા છું તે જીવતી શ્રદ્ધા દીલમાં રાખાને, કાન્ત્ રન્સમાં રજુ થતા પ્રòાનાં નિરાકરણ શુદ્ધ ચિત્તે અને વૈક કરશે અને હરા ઉદય હમારા જ હાથે થવાના છે એ વાત ધ્યાનમાં રાખો જરૂરી કાર્યા અને આવશ્યક સુધારા ઉપર વગર વિલ'એ લાગી પડશે, કે જેથી રાસનાયક દેવ પણુ હમારી તે શુભ પ્રવૃત્તિ જોઈ પ્રસન્ન થઇ હમારામાં વધુ અને વધુ શકિત પ્રેરશે અને હમને સ્વપરનું કલ્યાણ સાધવામાં નિપુણ બનાવો.
બુદ્ધિપૂ
ખાસ ભલામણું,
કલકત્તા જૈન કૅન્સના પ્રમુખનું ઉપર્ આપેલુ' ભાષણ અને તે ઉપર આ પછીનાં પૃષ્ટામાં આપેલું' અવલેાકન કાળજીપૂર્વક વાંચવા જૈનના ત્રણે ફીરકાના આગેવાના, મુનિએ તથા શુભેચ્છકાને આગ્રહપૂર્વક ભ લામણ કરવામાં આવે છે.