________________
: ૪૫૨
જૈનહિતેચ્છુ.
ખાતાના વહીવટ અમુક શહેરની જ કે અમુક ગચ્છની જ વ્યક્તિ એના હાથમાં રાખવાની રીત વધારે વખત ચાલુ રહેવા દેવી જોછતી નથી, પરંતુ પ્રતિનિધિત્વનું અઢાળુ ધારણ કરવાની ફરજ પાડવી જોઇએ છે, કે જેથી સધળા તેમાં રસ લેતા અને અને ખાતું વધારે દેખતું અને વધારે મજમુત બનવા પામે. ધાર્મિક ઝગડા આ જમાનામાં ચલાવી શકાય તેમ નથી એ તરફ હું તુમારૂં ખાસ લક્ષ ખેંચવા માગુંછું. શિખરજી, મક્ષીજી વગેરે તીર્થાને લગતા અગડા જીનદેવના ભકતા વચ્ચે જ થવા પામે અને એક જ પિતાના એ પુત્રા એકબીજા સ્હામે યુદ્ધમાં જોડાય એ આપણા સામાજિક ખળ અને આર્થિક બળ તેમજ ધર્મભાવનાને વિનાશક છે. અને હરકઈ રીતે અટકાવવા યોગ્ય છે. આપણી કેમ વ્યાપારી કુનેહ માટે પ્રસિદ્ધ છે, તે શું આપણે પરસ્પર એકઠા મળી આપણા વાંધાઓને નીકાલ દરે। અંદર ન કરી શકીએ ? કેટલાક સુન સજ્જનાએ આ રસ્તે લેાકમત કેળવવા ભગીરથ પ્રયાસ થાડું થયાં સેવવા માંડયા છે, પરંતુ જ્હાં સુધી બન્ને ફીરકાની કાન્ફરન્સ જેવી વજનદાર સ ંસ્થાએ વચ્ચે પડીને સુલેહ કરાવવા બહાર ન પડે ાં સુધી છુટક છુટક વ્યક્તિઓના પ્રયાસ કૃતેઽમંદ થાય એવા સભવ બહુ થેાડે છે. જીન દેવની ભક્તિપૂજા માત્ર શ્વેતામ્બરા જ કરે અને દ્વિગમ્બરે નહિ, અગર માત્ર દિગમ્બરા જ કરે અને શ્વેતામ્બરા નહિ, એમ તે બન્ને પક્ષમાંથી ક્રેઇનું દીલ કહેશે નહિ. હું આગળ વધીને કહીશ કે ત્રણ લાકના નાથ છનદેવની ભ ક્તિપૂજાના હુક જૈન કુળમાં જન્મેલાઓને જ નહિ પણ જૈન ધર્મપર સહાનુભુતિ ધરાવનારા દરેક જીવાત્માને હાવા જોઇએ. હું ઇચ્છું છું અને બન્ને શ્રી સધને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરૂંછું' કે કલકત્તાના જે પ્રાચીન કીર્તિવાળા પ્રદેશમાં અક્સ્ટ્રીમીસ્ટ અને માડરેટ પક્ષે એક થઇ હિંદમાતાની મૂર્તિ એક સાથે પૂજે છે તે ભૂમિને જ, શ્વેતામ્બર-દિગમ્બરના મતભેદ દૂર કરી જીનરાજની મૂર્તિ એક સાથે પૂજવાની સગવડ કરી આપવાને યશ પ્રાપ્ત થાય. ગૃહસ્થા ! હું હવે હુમને વધારે વખત રોકવા માગતા નથી. ચાલુ દેશ-કાળમાં જે સાર્વલેમ અગત્યનો એ બાબતે પર ભાર મૂકવાની અનિવાર્ય જરૂર હતી તે એ બાબતે–ઐકયબળ અને વિદ્યાબળ–ઉપર જ મ્હે મ્હારૂં કથન ગાંધી રાખવા કાળજી રાખી છે. હું જાણું છુ કે શાસ્ત્રહાર, જીવદયા, સાસુધારણા, જીર્ણોદ્ધાર,