SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સરયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ. ૩૬૯ સુધી જ આપવી પડે છે, પણ એ રકમ પાછી ફરે છે અને શ્રી કરી મૂળ દાતાના નામથી જ ખીન વિદ્યાર્થીઓને મદદ મળ્યા કરે છે. (૨) રૂ. ૪૦ ની માસિક સ્ફુલિરશીપ ન આપી શકે તેવી સ્થિતિવાળા ગૃહસ્થા ૩૦, ૨૫, ૨૦, ૧૦ કે ૫ સુધીની પણ માસિક સ્કોલરશીપ આપી શકે અને તે Ăાલરશીપ લાન તરીકે તે દ્દાતાના નામથી જ હમ્મેશને માટે અપાયાં કરશે. આ રકમ પણ ૮ વ માટે જ આપવાની છે. ( ૩ ) રૂ. ૫૦૦ થી માંડીને રૂ. ૧ સુધીની કાંઇ પણ રકમ જૈનહિતેચ્છુ સ્કોલરશીપ ક્રૂડ માં જમા કરીને એકત્ર રકમમાંથી આ ખાતાના વિદ્યાર્થીઆને સ્કીલરશીપેા આપવામાં આવે છે.
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy