SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈનહિતરછુ. કારક છે, કોઈક સારા પણ છે; પરન્તુ હમે તો એ સારા રસ્તામાંથી પણ વધારેમાં વધારે સારા, વધારેમાં વધારે ઉપયોગી, વધારેમાં વધારે લાભ આપનાર રસ્તાઓની જ પસંદગી કરજે અને તેમાં તણાઇ-ખેંચાઇને પણ ઉદારતા કરજે. જમાને બારીક છે, ચેતે, અને અત્યંત જરૂરની બાબતો ઉપર જ હમારું સઘળું લક્ષ આપો - રાજપૂતાના પ્રદેશના એક ક્ષત્રિય મહારાજાએ આ ખાતામાં પધારી હેને રૂ. ૧૦ હજારની રકમ આપી છે, તે શું હમે ખુદ જે આ જેન કામની ઉન્નતિ કરનારા ખાતાને મદદ કરવામાં પાછી પાની કરશે ? . એક ભાડાના ઘરમાં રહેનારા કારીગરે આ ખાતાને એક સાથે રૂ. ૧૦૦૦ આપ્યા છે, તે શું હમ આગેવાન અને શ્રીમંતો એનાથી પણ ઓછા ઉતરશે? દિગમ્બરે, શ્વેતામ્બરે, સ્થાનકવાસી ભાઈઓ ! આ ખાતું હમારૂ જ છે. હુમારી સવની સેવા એ જ આ ખાતાનો ઉદ્દેશ છે. તો શું હમે હમારા ક૯પવૃક્ષને પાણી પાવામાં પાછી પાની કરશો? ઉઠે ત્યારે, જાગે, પ્રમાદ છેડે, લેભ અને * કાયરતા છોડો, હમારાં બાળકના ઉત્સાહમાં વધારે કરે, હમારી થેલીઓ ઠલવે, અને અમારા સાચા વડીલ હમે જ છે એવું પુરવાર કરે. વિધાથ વગ મદદના ૩ રસ્તા: (૧) મહીને રૂ. ૪૦) ની ઑલરશીપ ૮ વર્ષ સુધી આપવાની કબુલાત આપવાથી દાતાના નામથી જ એ સ્કોલરશીપ આપવામાં આવે છે અને દાતાનું મોટું ઓઈલ પેઈન્ટીંગ (છબી) બને વિદ્યાથીં હોની લાઇબ્રેરીમાં મહાત્મા ગાંધી, દાનવીર શેઠ પ્રમચંદ રાયચંદ વગેરે મહાપુરૂષોની છબીઓ સાથેજ મુકવામાં આવે છે. આ માન કાંઇ જેવું તેવું નથી. રકમ માત્ર ૮ વર્ષ
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy