________________
-
ન
-
-
-
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ. યોગ્ય સખાવત કરે. એના માથા પરના ભારે બોજામાં ભાગ પડાવી એને કાંઇક શ્વાસ ખાવા જેટલી રાહત આપ. પ્રશંસા ખા તો એ જ કહેવાય. ;
ત્રણ ફીરકા અને આખા હિંદ માટે કેળવણીનાં સાધને ઉભાં કરવાં છે તેવા કામમાં હજારે નહિ પણ લાખ રૂપીયાની રકમની જરૂર છે. હમે શ્રીમંત હે તે ૫–૧૦ હજાર આપે, મધ્યમ સ્થિતિના છે તે બસે-પાંચસે આપે ગરીબ
હે તે ૫-૨૫ રૂ. આપો. જે કાંઈ આપશે તે હમારા જ સ્વધર્મીને, હમારા જ સ્વદેશીને, હમારા જ સગા સ્નેહીને સુધારવામાં ખર્ચાશે.
હમારા આત્મહિત માટે આપ, હમારા ધર્મ માટે આપે, હમારા સાધર્મો માટે આપ, હમારા દેશ માટે આપે, હમારા અરજદારોની શુભ નિષ્ઠામાં વિશ્વાસ હોય તો આપો.
યાદ રાખજો કે છતી શક્તિએ અને ખરે વખતે “નકારે” બોલનારને ભોગાન્તરાયી કર્મ બંધાય છે, જેથી બીજા ભવમાં હેને સુખભેગ મળી શકતા જ નથી.
દાનગુણુ વગર, એથીએ મોટા શીલ–તપ અને ભાવના ગુણે કોઈ દિવસ પ્રાપ્ત થઈ શકવાના નથી. જુવાનોને પ્રથમ “આપ” અને પછી હેમની
પાસેથી “લે. હમારા પિતા મહાવીર પોતે મોટા રાજા હોવા છતાં દુનિયાની સેવા બજાવવા ખાતર રાજપાટ છેડીને “ભીખુ’ બન્યા હતા;
અને યાદ રાખે કે હમે હેમના જ પુત્રા છે,
યાદ રાખજે કે મહાવીર પિતા પિતાના પુત્રનું સ્વાર્થીપણું અને લોભીપણું જોઈને ખુશી થવાના નથી જ. જેને ભણાવી, નીતિમાન કરી, સેવાભાવની ત્તિરૂપ બનાવી, હેમને સમર્થ પુરૂષ
બનાવશે તો જ તેઓ હમારા
ધર્મ શક્તિવાન બનાવશે.. * દ્રવ્ય ખર્ચવાના અનેક રસ્તા છે, એમાં કોઈ રસ્તા નુકસાન