________________
સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૩૪૧
2
કેવું સુંદર પરમાર્થનું કામ! ફ્રેંશા શ્રીમાળી વણિક કામને વારવાનું—આજ સુધી એ કામ ભૂખી હતી હેને પાળવાનું કેવું સુંદર પરગજુ કામ! દ્વશાશ્રીમાળી એગ '–એ. તેા ખરેખર નિર્મળ આશયથી–પરે।પકાર માટે જ-કાંઇ પણ અંગત સ્વાર્થ કે આશય પાર પાડવાની ઇચ્છા વગર જ થાય છે! ભેાળા લેાકા ! હમને શું ભાન છે કે પૃથ્વીના છેડા કર્યાંાં છે? હમને શું માલુમ છે કે પુરમાર્થના નામ તળે કેવી કેવી જાતના આશયે કાઇ કાઇ વખત છુપાયલાં હોય છે? હિતેચ્છુ પત્ર ન હોત તેા. આજે પણ હમે આ બધી વાતેા ન જાણી શક્યા હોત અને દશાશ્રીમાળી ખેર્ડીંગની હીલચાલ એ માત્ર કામી સેવાના આશયથી થતું પરગજુ કૃત્ય છે અમ હમને મનાવનારા દેવ' તરીકે–ક્ીરસ્તા' તરીકે–જ પૂજાયા હોત! પણ ભાળા લેાકા, એટલું તેા કાઇ પૂછે કે કાળાના ધોળા થયા હાં સુધીમાં જેએએ કામનું કે દેશનું કે ધર્મનું કાંધ ઉકાળ્યું નથી હુંને આજે આચીતી આટલી બધી સેવાની આગ ...ાંથી અને કેવી રીતે લાગી ગઇ ? બબ્બે લાખ રૂપિયાના આસામી છતાં પાંચ-દશ હજારની પણ સખાવત કાષ્ઠ દિવસ કાઇ સમયમાં કરેલી હમે સાંભળી છે? આ એકાએક આવેલુ પરગજુ પણું શું સ્વાભાવિક-કુદરતી-હાઇ શકે ? અને ઘડીભરને માટે માની લ્યેા કે તેમા ખરેખર પરમાર્થિ જ છે અને એટલાજ માટે આ હીલચાલ કરે છે તા પૂછે કે (૧) દશાશ્રીમાળી કામની આટલી બધી લાગણીથી હમે જે ખેર્ડીંગની હીમાયત કરેા છે હેમાં રૂ. બે લાખ જોઇએ છે તે પૈકી પચીસ હજાર તા હમે આપે!? (૨) એ મેગની દેખરેખ કચેા વકીલ વકીલાત છેડીને કે ક્યા ઝવેરી વ્યાપાર છે. ડીતે રાખવાનુ માથે લેછે તે તેા પૂછા? પારક્ર પૈસે ૮ • પરગજુ′ અને કામના ક્ીરસ્તા' બનનારાને માત્ર અખતરા પાછળ જ રૂપિયાની મ્હોટી રકમે। સોંપનારા ભેળાએ! એટલુ તા પૂછે કે સ્થાનકવાશી મેડી’ગના ઉપરી તરીકે શાશ્રીમાળીએ જ હતા હેમણે માં એ ખેર્ડીંગને સૂવાડી દીધી? માં એક મીનીટભર પશુ એની દેખરેખ રાખવાની ફુરસદ ન લીધી? પાતે ઉપરી છતાં અને શ્રીમત છતાં કાં એમાં દોકડા પણ ન અપાયા ? એ ખેડી ગમાં ચિત્ત રાખવાની એમને માથે એક બે નહિ પણુ ત્રણૢ તરફની ફરજ હતીઃ (૧) તે એર્ડીંગ તથા તે ઉપરી અન્તે સ્થાનકવાશી ધર્મના હતા,