SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સમુક્ત જૈન વિદ્યાથીગઢ. ૧૩. ીંગૃહ ' માં શું જગા નથી મળતી કે એ સસ્થા સ્થપાયા પછી અને તુરતમાંજ વળી હમે નવું ક્રૂડ કરી એના કામને ધક્કા મારવા ઇચ્છે છે ? પરન્તુ બધા લોકો કાંઇ ઉપર કહેલા શેઠી જેવા ચેતા અને ઉંડા વિચાર કરવાવાળા હોઇ શકે નહિ. ઘણા તા તદન ભેાળા જ હાય છે અને જે કામ આવ્યું તેમાં માગવા આવનારના મેામ્ભા સ્લામે નજર રાખીને કાંઇક આપવું જ એવા વિચારના હોય છે. જે વખતે હું આંતવસ્થાના કામથી કાંઈક છૂટા થઇ Ăાલરશીપા મેળવવા માટે પુરવા તૈયાર થયા તે જ વખતે ખીજી ખે?ગની લીખ શરૂ થઇ. આપનારા જૈના એના એ જ ! માગનારા ત્રણ ! એકતા ‘મહાવીર જૈન વિદ્યાલય, ’ કે જેને માટે શેઠ ધ્રુવકરણ મૂળજીભાઇ જેવા મ્હોટા મ્હોટા લાગવગવાળા શેઠીઆએ જગાએ જગાએ જઇ મ્હોટી રકમા આગ્રહથી ભરાવતા; ખીજો ( સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ તરથી ) હું, કે જેને માટે કોઇ ફીરકાના શેઠી, ભીખ માગવા તે શું પણ ભલામણ કરવાએ નવા નહાતા ( કારણ કે અહીં કાંઇ દાનવીર ’ ના ખીતાબ મળવાના નહતા ) અને કેળવાયલાઓ પણ મ્હારે માટે વાલટીઅર અની સ્કોલરશીપેા મેળવવાને નવરા નહાતા ( કારણ કે તેને સેવાભાવ . હજી હવે શિખવાના છે); એથી ઉલટુ કેટલાક કેળવાયલા ા હાં સુધી ખેલે છે કે ઉંચી કેળવણી જોઇએ જ નહિ અને મેડીઞા પણુ જોઇએ નહિ ! ખીચારા પોતે આપના કે પારકા પૈસા ( અન્ને આખતમાં ટાઢા રોટલા જ ) ઉપર નિર્વાહ કરીને ભણ્યા તે તે ભૂલી જ જાય છે ! આપણે ખાધુ એટલે દુનિયા આખી ધરાઇ ગઇ ! આપણે જેમતેમ કરી ભણ્યા એટલે "હવે દુનિયા અભણ રહે તા જ આપણા ભાવ પૂછાય ! રારમ છે આવા કેળવણીના નામને < લજવનારા દેશદ્રોહીઓના નામ ઉપર ! • આ પ્રમાણે એક સંસ્થાએ મ્હોટી રકમા એકઠી કરવા પ્રયત્ન શરૂ કરેલા મ્હારે માત્ર ૪૦-૩૦ કે ૨૦-૧૦ ની સ્કોલરશીપા માટે કરવાનું શરૂ કરવાતુ, અને તેવે વખતે તે જ જૈન કામમાંથી—તે જ સુબઇ શહેરમાંથી અને તે જ ગણ્યાગાંઠયા દાતાઓમાંથી— પાઁદર પદર હજારની રકમ આગ્રહ કરીને મડાવવા દશાશ્રીમાળી
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy