________________
ટાઈટલ - ૨ થી ચાલું ભકતો શ્રાવકો હતા. આવા તો કેટલાએ દ્રષ્ટાંતો શાસ્ત્રના પાને છે; એક થોડા સમયને માટે કપિલા ઈત્યપિ. ઈયિર્ષિ કેવાથી કડાકોડી સાગરોપમ સંસાર વધાર્યો (જ્ઞાની ઘટના ઘટાવે છે કે આટલું જો બોલાયું હોત તો કદાચ તે જ ભવે મોક્ષ) પલ્યોપમથી – સાગરોપમ અસંખ્યગુણું વાય સમજાય છે. શાસ્ત્રના પાને સોનેરી ટંકશાળા વચના લખાયેલા છે.
હું સર્વજ્ઞ છું એવું બોલી હે પ્રભુ તારી આજ્ઞાને પગ નીચે કચળીને એક ગૌશાળાએ તો એના જન્મોના જન્મોની ઘોર અધોગતિ ખોટી નાંખી અને એના આત્માને એક ભયંકરમાં ભયંકર દુઃખમાં નાખ્યો..
શાસ્ત્રના પાને છે કે હેમચંદ્રાચાર્ય પોતાના પટધર આચાર્ય રામચંદ્રસૂરીશ ને આજ્ઞા કરી હતી કે આ બાલચંદ્રને આચાર્ય પદવી ન આપવી રાને ગુજ્ઞાને માન્ય રાખી અને બાલચંદ્રને પદવી ન આપી. ગુવા ખાતર ખરેખર કોઈ પણ જાતનો બચાવ ના કર્યો, બલકે ધગધગતી પાટ ઉપર સુવું પડયું તો સુઈ ગયા પણ આજ્ઞાને જીવંત રાખી.
અહીયા ગુર્વાજ્ઞાને જીવંત રાખી તો આપણે પણ પ્રભુ આજ્ઞા મુજબ લાખો કરોડો અબજો વર્ષ પૂર્વ જે જે પર્વો જે મહાન તિથિઓ પર્વો થઈ ગયા અને તે જ્યારે પણ આવે અને જે દિવસે પણ આવે તે જ દિવસે ઉજવાય. પણ ગમે તે દિવસે પ્રભુના કલ્યાણકે પછે ચૈત્રી પૂનમ કે કાતિક પૂનમ કે દિવાળી કે ગમે તે પર્વો પ્રભુ આજ્ઞાનુસારેજ અને તેજ દિ સે ઉજવાય એજ હિતકારી છે પાવનકારી છે આભાને ઉધર્વગામી બનાવે પણ ધારો કે માર્ચમાં હોય અને મંગળવાર હોય દાખલો તો જ દિવસે ઉજવાય પણ માર્ચના બદલે એપ્રીલમાં લઈ જઈ રવિવ રે ઉજવવું એ પ્રભુ આજ્ઞાનો લોપ થયો કેવાય જિનઆજ્ઞાને ઉથાપી મરજી મુજબ નક્કી કર્યુ કેવાય તો આત્મા દોષિત બને એજ તીર્થંકર પરમાત્માની આજ્ઞા - દેવાધિદેવ પ્રભુની આજ્ઞા કેવલ ભગવંત પરમાત્માની આજ્ઞા એ આજ્ઞામાં આપણું કલ્યાણ છે. તીર્થંકર પરમાત્મા કેવલી પ્રભુ ૧૮ દુષણરહિત રાગદ્વેષ વિનાના વીતરાગ પરમાત્મા છે અને એ પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જે રાત્ય જોયું અને વળી જગતના જીવોના હિત માટે ઉધ્ધાર માટે ફરમાવ્યું છે પરમાત્માની દયા તો જાઓ કેવી કરૂણા છે પ્રાણી માત્ર પર જ્યારે આપણે તો માનવ છીએ આર્યકૂળને પામ્યા છીએ ! અને આર્યવાન છીએ અને તો પછે ભગવાને કેમ ફરમાવ્યું કે આમ કરવાથી વને મોક્ષ સુખ મળે અને ભગવાનની આજ્ઞા પ્રભુ આજ્ઞાને શિરોમાન્ય કરી અને જે શાસ્ત્રના પાને લખાયું હોય પંકાયું હોય તેજ કરવાથી જીવને મુકિત સુખ જલ્દી મળે છે.
અને પ્રભુ આશ ઉત્થાપીને કંઈપણ ક્રિયા ધર્મક્રિયા કે કંઈપણ વ્રત જપ પૂજા કે ગમે તે જ સમજણ મળ્યા બાદ કરીએ તો આપણને દોષ લાગે અને આપણને લાભના બદલે હમ થાય અધોગતિ થાય, કારણ આપણે ત્રિલોકનાથ પ્રભુના"ાશને હમ્બક કરી ઉડાડી દઈ આપણી માન્યતા મુજબ કરીએ તો પપ બંધાય લખનારે પણ જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ સૌ થઈ શુધ્ધ આરાધના કરીને પ્રભુ આજ્ઞાનુસારે આરાધના કે ઉજવવાનું કે કંઈપણ કરાય અને આપણું કલ્યાણ થાય માટે શુભ આશયથી જ લખ્યું છે. અને સૌના હિતમાં જ લખ્યું છે એજ.
મૂળ વાત ઉપર આવીએ કે શાસ્ત્રના પાને પંકાયેલા પુણ્યાત્માઓ ધગધગતી પાટ ઉપર સુવું પડયું ને પોતાના દેશનું બલિદાન પણ આપ્યું પણ પ્રભુ આજ્ઞાને) ગુવજ્ઞાને જીવંત રાખી શકે પ્રભુ આજ્ઞા તો પાવનકારી છે સુખકારી છે. શાસ્ત્રના પાને આવે છે કે પ્રભુ આજ્ઞા જિનાજ્ઞા અને ગુરૂ આશા, અને આ માથું કયાંયન નમે. વીતરાગ દેવ સિવાય, ત્યાગી અણગાર ગુરૂ સિવાય અને એની ખાતર શાસ્ત્રમાં આવે છે કે જયસિંહે મહમદ બેગડાની સામે કેટકેટલું ઝઝૂમ્યો બંને પગ કપાયા એક હાથ કપાયો તોય એ ન ઝૂકયો. શું કહે છે કે ચાલે ચાલે સમય પ્રમાણે ચાલવું પડે એ તો ચાલે. સમય કયાં ના પાડે છે કે સારું કામ કરવામાં કે સમય ની કે દેશના રાજાની આજ્ઞા માનવા કયાં ના પાડે છે ત્યાં પણ જો મત કરીએ સમય પ્રમાણે તો તરતજ કદાચ પૂરી દીએ જેલમાં અને તો પણ અહીંની જેલમાંથી લાંચ કે પછે જમાનત ઉપર છૂટી શકે પણ પરમાત્માની જેલ) કર્મની જેલથી છૂટવું મુશ્કેલ છે... જે સીસના સળીયા બનાવેલા છે ૧. સંસારમાં શરણ ચાર. અવર શરણાં નહિ કોય,
જે નરનારી આદરે તેને અક્ષત અવિચલ પદ હોય ૨. અંગુઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર,
ગુરૂ ગૌતમ સમરીએ મન વાંછીત ફળ દાતાર. ૩. દયા સુખની વેલડી દયા સુખની ખાણ,
અનંતા જીવ મુકતે ગયા દયાતણાફળ જાણ. હિંસા દુઃખની વેલડી હિંસા દુઃખની ખાણ,
અનંતા જીવ નર્કે ગયા હિંસા તણા ફળ જાણ.
જીવ માત્રનું કલ્યાણ થાઓ સર્વ જીવો પ્રભુ આજ્ઞા બજ શ્રેયસ છે અને એજ ભાવના અને અમારી ભાવના પણ ત્રણે લોકોના જીવોનું કલ્યાણ થાઓ એજ ભાવનાથી અને એજ આત્માનો ઉદેશ છે અને જેથી આ લેખ રૂપે પાઠવેલ છે. શ્રી જિનાજ્ઞા કે શાસ્ત્રના આશય વગર કાંઈપણ વિરૂધ્ધ લખાયું હોમ તો ત્રિવિધે ક્ષમાપના એજ અભ્યર્થના.
રકાર::::::::::
: ww
wwwwww
w