________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯ -૬-૨૦૦૧ પસંદ ન કર્યું, કેમ કે શાસન, શ્રમણ સંઘન. તે કબર બનાવવાનું સાધન બની જતું હતું.
‘સમસ્યા સમાધાન’ જાન્યુઆરી ૨૮૦૦, ના અંકમાં તેના સંપાદક અશોક સહજાનંદ જે લખે છે. તે દિગંબરની વિગત છે છતાં જૈન જગતને ચકકર આવી જાય અને સજાગ બની જાય તેવી છે. તેઓ લ ગે છે કે
નિર ક્ષતા, જ્ઞાન ધ્યાનની ઉપેક્ષા, કાર્યક્રમોની અત્યંત અપેક્ષા, ધન સંચય, અને સ્વતંત્ર માલિકોના મકાનો તેમાં ખાનગી સંચય વિ. તેમજ વ્રતની ઉપેક્ષા, સ્વાધ્યાય આદિ શાસ્ત્ર વાંચન વિ. ના રસનો અભાવ આ બધા દોષો સાધુ સાધ્વીજીના બળને ખાઈ જાય છે. શ્રાવકો શ્રાવિકામાં ધર્મ આરાધના ઉપેક્ષા ભાભક્ષ્ય અને ગમ્યાઙ્ગમ્યના વિવેકનો હ્રાસ, નાટક, સિનેમા, ટીવી અને દુનિયામાં કહેવાતા સંસ્કૃતિ નાટકીય અને ભ્રષ્ટાચારના કાર્યક્રમોમાં મોજશોખમાં પ્રવૃત્તિ, જૈન યુવ દ્વારા તેમજ ભણેલા ગણેલાની રહેણી કરણી, શીલ સદાચા૨થી નિરપેક્ષ બનતી જાય છે. જૈન છે તેવા આચરોની નિરપેક્ષતા આ બાજુ જૈન શાસનના બહાલ બળને કોરી ખાય છે.
-
દુઃખી, સ્વાર્થી, લાલચુ દ્વારા ગરજ બતાવી તેવાઓના હિતેચ્છુ થઈ મંત્ર તંત્ર, દોરા, પદ્માવતી પૂજન, ઘંટાકર્ણ પૂજન, માણિભદ્ર પૂજન અને તેવા અનુષ્ઠાનો બતાવી જૈન ઘરના ઉત્તમ આચાર વિચાર અને વ્યવસ્થાઓ આવા દંભી ગુરૂઓ પોતે જ તોડે છે અને જગતના તારનારા શાસનમાં ડૂબાડવાનું કામ છે.
પુત્રની લાલસા "વિ. માટે ડુંટી ઉપર વાસક્ષેપ નાખો, બીજા અનુષ્ઠાન બતાવવા પૂજનો દ્વારા બીજા યંત્રો દ્વારા આ લાલસાની પૂરી દેવાની ડંફાસ મારનારાઓ તો વર્ષોથી પ્રારંભ થઈ ચૂકયો છે. સ્ત્રીઓના હાથ વિ. લક્ષણો વિ. દ્વારા સહાયક બનવાના કાર્યક્રમ ચાલુ છે જ્યોતિષ દ્વારા ઉદ્ધાર કરવાના પ્રયોગો ચાલુ છે, નાણાના ઢગલા કરીને મિલ્કતો ભેગી કરવાનાં પણ પગલા મંડાઈ ગયા છે. આ બધું જૈનાચારના સાધુ આચારની લઘુતાની વૃત્તિરૂપ છે.
લાલચુ અને સ્વાર્થીને આ ધૂતારા કે ફકીરોની કંઈ અસર ન થાય પણ જૈન શાસનને તો તે કલંકિત કરે છે.
તેરાપંથી સાધુઓ નારી સ્પર્શમાં પ્રવેશ પામી ગયા છે. દંગબંરોની તો વાત ન્યારી છે નગ્ન શરીરની સાફર ફી આહાર વખતે નારીઓ કરે છે. તેવી સ્થિતિમાં તપગચ્છને ન આવવું હોય તો નાયક આચાર્યો અને મુખ્ય ગણાતા મહાત્માઓએ સજાગ થવાની જરૂર પડશે. કાલાચાર્યને સ્વચ્છંદી શિષ્યોને તેમણે સજાગ કરવા ગચ્છ છોડીને જવા ગામ સ્વચ્છંદી, શિષ્યોનો અને અનાર ઈને તેમણે જીવવાનું
‘મેરે પાસ મરાઠી પાક્ષિક ધર્મ મંગલ પત્રિકા દ્વારા દિગમ્બર જૈન શ્રમણ સંસ્કૃતિ રક્ષક સંઘ દ્વારા એક પોસ્ટર પ્રાપ્ત હુ આ જિસે દેખકર માને મેરે શહીદ કો મેરે પ્રાણ હી અલગ હો ગયે હોં | ગણધરાચાર્ય કી ઉપાધી સે અલંકૃત મુનિ મહારાજ કો દેખકર એસા લગતા હૈ કિ હમારી વર્તમાન પીઢી વ આનેવાલી પીઢી સ્વ. હી મુનિ વિરોધી હો જાએગી. આચાર્ય ભગવતો, પાઠકો, વર્તમાનમાર્ગીઓકો મૈં એક પ્રશ્ન કરના ચાહતા હું કિ - કૃપાકર મુઝે ઉસ પ્રાચીન ગ્રન્થ કા નામ બતા, જિસમેં લિખા હૈ કિ ગણધરાચાર્ય કે ગોદમેં આર્થિક માતાજી અપના સિ૨ ૨ખકર સો જાયેગી, માતાજી ય.દે અપને ગુરૂકો નમોડસ્તુ કરે તો ગણધરાચાર્ય માતાજી કે સિર પર ચરણ કમલ કો રખકર ઉન્હે આશીર્વાદ દેંગ એક યુવા લડકી કા હાથ પકડકર ગણધરાચાર્ય વિહાર ક ંગે, યુવા લડકીકી ચોટી પકડકે આર્થિકા માતાજી ભકિત ને અપના સાડી કા પલ્લા જમીન પર બિછાએી ઔર ગણધરાચાર્યજી ઉસ પલ્લે પર અપને ચરણ કમલ વિરાજમાન કર ઉકત માતાજી કો આશીર્વાદ દે.
પત્તા નહી ઐસે આચાર્ય જૈન સંસ્કૃતિ કો કહાં પહુંચાએંગે (પેઈજ ૨-૩)
આ નિવેદન એ માટે રજુ કર્યુ છે કે મહાન જૈન
ધર્મની શોભા જગતમાં જય જયવંત છે તેમાં વર્તમાન કાળમાં શ્રમણ-શ્રમણી શ્રાવક-શ્રાવિકા જો સાવધાન નહી બને તો કેવી દશા આવશે.
આ વિચારણા માટે હાલ કેટલામો ક્ષયપશમ છે એવો કયો સંધ છે કે ? એવા કયા આગેવાન છે કે ? એવા કયા ગચ્છાધિપતિ કે પ્રમુખ સાધુ છે ?
એક વાત સ્પષ્ટ છે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની જેટલી ઉપેક્ષા છે તે જૈન શાસનને કલંક રૂપ બને છે. શ્રી સંઘ સાવધાન વિશેષ શું ?
૬૪૨