________________
- ૨૬૦૦ ની રાષ્ટ્રીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજ્રપાત ઇ જાતની ભેળસેળ નહિ જ કરે ? ખાત્રી ખરી ? એક્કસ કરવાના ! શાકાહારના નામે ભેદી માંસાહાર પધરાવવાની આ એક કુટિલ ચાલ છે. બીજું કશું જ નહિ. ૩. ફાઇવ સ્ટાર હોટેલોમાં પીરસાનારા જૈન વેજનું જૈનત્વ તેના નમ પૂરતું જ સીમિત રહેશે. વાસ્તવમાં તો જૈન વેજના પ્રલોભન આપીને અભક્ષ્ય નહિ ખાનારા જૈનોને પણ અભક્ષ્યની ખીણમાં ગબડાવી દેવાનું આ તરકટ છે. ૪. સરકાર જાણે છે. જૈન સમાજ સંપન્ન અને વૈભવશાળી છે.
જૈનોમાં અભક્ષ્ય ખાનપાન પ્રત્યે બચેલી રહી-સહી સૂગનેય નમોવી દઇ. તેની પણ હોટલોના પગથીયા ચડાવી કરી તેમાંથી અને તે દ્વારા વિપુલ ધન કમાવવાની આ એક અધમ રજા છે.
શ્રી જૈન શાસન (અઠવાડિક) # વર્ષ ૧૩ * અંક ૩૪/૩૫ * તા. ૧૩-૪-૨૦૦૧ પહોચવાનો. સૂર્ય એ અગ્નિનો પુંજ નથી. તે દેવેન્દ્ર છે. ૪. ના, પરમાત્મા મહાવીરનું નામ જોડીને કોઇ યુનિવર્સિટી ન સ્થપાય. કારણ કે યુનિવર્સિટીઓનું ક્રૂર શિક્ષણ વિદ્યાર્થીને શિખવે છે
૫. હટેલોમાં જૈનવેજ પીરસાવાની શરૂઆત થતાં તેના દૂરોગામી પરિણામો બહુ જ ખૂંખાર આવશે. શ્રાવકસંઘ નિ:શૂકપણે હોટલોમાં ફરતો થતા તેનું ધાર્મિક અધ:પતન થશે. સાધુઓની ભિક્ષા દુર્લભ બનશે.
૧૩ શું એક નવી યુનિવર્સિટી સ્થાપી શકાય
ખરી ?
૧. ના, કારણ કે સરકારે સ્થાપેલી આ લૌકિક અને વ્યાવહારીક શન આપનારી યુનિવર્સિટીઓમાં મોક્ષ, આત્મા કે પરભવનો એકડો પણ ઘૂંટાવાશે નહિ.
યુનિવર્સિટીઓ તો મેકોલોની પધ્ધતિનું ગધેડાનો ‘ગ’ ઘૂંટાવતું શિક્ષણ પીરસશે !
ન, આવી યુનિવર્સિટીઓ સ્થાપવાનો કોઇ અર્થ નથી. કારણ કે આ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દેડકાઓ ચરશે. પ્રાણિવધ કરશે. અને એ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.
નવું અઘોરી વિજ્ઞાન પરમાત્માના શાસનને ક્યારે ય માન્ય નથી બનવાનું.
3.
ના, પરમાત્માના નામે યુનિવર્સિટી ન સ્થપાય. યુનિવર્સિટીના શિક્ષણમાં પૃથ્વી પરિભ્રમણ કરે છે. માનવી ચન્દ્ર અને બુધ પર પહોચી ગયો છે. સૂર્ય હાઇડ્રોજનનો પુત્ર છે. એવું બેબુનિયાદ અને નિરધાર શિક્ષણ પંરસાય છે.
જ્યારે પરમાત્મા મહાવીરે કહ્યું છે પૃથ્વી-સ્થિર છે. તે પરિભ્રમણ નથી કરતી. માનવ ચંદ્ર પર કોઇ કાળે નથી
૫૩૮
ઇંડા એ માંસાહાર નથી - પ્રોટીનયુક્ત આહાર છે. જ્યારે પરમાત્માએ ઇંડાને પંચેન્દ્રિયનો ગર્ભ કહ્યો છે. પંચેન્દ્રિય જીવોને ખાઇ જવાની વાત શીખવનારી યુનિવર્સિટીઓ પર જગન્માતાના હિતેષી તા સર્વોચ્ચ અહિંસાના ઉદ્ગાતા પરમાત્માનું નામકરણ કદા પે ન કરાય. ૫. ના, પરમાત્માના નામે યુનિવર્સિટી ન સ્થપાય. કારણ કે
યુનિવર્સિટીઓનું પાશવી શિક્ષણ વિદ્યાર્થીઓને દાનવ બનવા ઉત્તેજિત કરે છે. તે કહે છે કે વસતિ નિયંત્રણ માટે ગર્ભપાત કરાવવા ખૂબ જરૂરી છે. તે પાપ નથી. ૧૪— - શું દેશી-વિદેશી સ્કોલરોનું આદાન-પ્રદાન જરૂરી છે ?
૧.
આ મુદો જ આખો તઘલખી છે.. સ્કોલર ની જરૂર જૈનશાસનને છે જ ક્યાં ? એવી કઇ આંતરિક ક ોકટી ઉભી થઇ કે જૈનધર્મના અભ્યાસ માટે દેશી-વિદેશી સ્કોલરોને ખરીદવા પડે !
૨.
યાદ રહે ! સ્કોલરોની જરૂર કોઇપણ સંસ્થાના સંચાલન માટે રહે છે. જૈનશાસનનું સંચાલન કરવાનં, અધિકાર સિવાય આચાર્ય ભગવંતો, અન્ય કોઇનેય નથી. જૈનશાસનના અભ્યાસ માટેનું સ્કોલરોનું આ સંભવિત આદાન-પ્રદાન જૈનશાસનનો મૃત્યુ ઘંટ વગાડી દેશે ! શ્રમણસંઘની સર્વોપરિતા સામેનું આ બિભત્સ અટ્ટહાસ્ય છે. જૈન ધર્મની રક્ષા માટે જરૂરત છે સુવિહિત શ્રમણોની, નહિ કે સ્કોલરોની.
૩.
૪. શું આ સ્કોલરો માંસાહારી નહિ જ હોય ? સદાચારી જ હશે ? જૈન ધર્મ માટે પૂર્ણ શ્રદ્ધાળુ હશે ?
૫. શું દેશીની સાથે વિદેશી સ્કોલરો આણવાથી જૈનશાસનની ત્યાગમયતા સામે ખતરો નહિ ઉભો થાય ?
આ આખી યોજના જ બુધ્ધિના દેવાળાનું સૂન કરે છે. જૈનોને સ્કોલરોની જરૂર નથી, જરૂર છે ધમણોની, શ્રધ્ધાળુઓની. ધર્મના મૂળ ઉખેડી નાખવાની આ યોજના છે.