SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંતમાં પ્રલોભનકારી વિષયે મળવા છતાં તમારી ઇન્દ્રિયેા શાન્ત રહે, એ તરફ પ્રભાય નહિ તે જાપુને કે તમારું જ્ઞાન પરિપકવ છે. - ચિત્રભાનું વિયવીપ # વિચારનાં બે પાસાં ૩ એ બન્ને મિત્ર હતા પણ પ્રત્યેકની વિચારધારા અને પદ્ધતિ ભિન્ન હતાં. એક કડે: “ “ પૈસા વિના ન ચાલે. પૈસાથી ખધુ જ ખરીદી શકાય. ” ખી ને નિ: મૃહું હતા. એ કહે: “દુનિયામાં જોઈએ ત્યારે માણસને પૈસા કે મદદ મળી રહે છે. શા માટે સંગ્રહ કરી ચિતાના ભાર ઉપાડવે ? ”ખીની જેમ હળવા થઇ ન શકીએ ? ?? અામ વિવાદ કરતા ગંગા નદી પાસે આવ્યા. ખને નદી પાર કરવા હૈાડીમાં બેઠા. કિનારે અાવતાં હાડીવાળાએ પૈસા માગ્યા. પહેલા તે પૈસા સાથે જ રાખ તા હતા, બીજો ખાલી હતેા. પહેલાએ બન્નેના. પૈસા ચૂકવ્યા અને આગળ ચાલતાં કહ્યું: “ જોયું ? પૈસા રાખે યા તે કેવા કામ લાગ્યા ? ?? ખીજાએ કહ્યું: ‘‘મે' તેમ કહ્યું જ હતું કે જોઈએ ત્યારે મળી રહે છે. ચિત્તાને એ જ કેાણ બચકે ? જરૂર પડે તુ' મુળી ગયા. ને ? '' વષ : ૭ અંક ૮ ફેબ્રુઆરી - ચિત્રભાનુ
SR No.536830
Book TitleDivyadeep 1970 Varsh 07 Ank 08
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherChandulal T Shah
Publication Year1970
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Divyadeep, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy