________________
આનન્દ
સૌનું મુકિતના માર્ગે પ્રયાણ છે, પણ દરેકની પગઢ'ડીએ ભિન્ન છે. કેકને શરીરને વશ કરવું છે તેા કાટકને મનથી શરુઆત કરવી છે, કાટકને જ્ઞાનના ખજાના લૂટવા છે તે કાકને ધનના ખજાના લૂટાવી દેવે છે. લેવું છે, દેવુ` છે અને ધ્યેય પ્રતિ પ્રયાણ કરવુ છે.
બેઠાં
શનિવાર તા. ૨૯–૮-૭૦ થી પ અને થાણામાં ઉલ્લાસ અને આનંદનું માથું ફરી વળ્યું. માનવપ્રવાહ વધતા ગયા પણ જેનું અંતર વિશાળ છે એવા થાણાના શ્રી સંઘ સહુને સમાવી શકયા. સરૂપ હતા, શાંતિ હતી, પ્રેમભયુ' મીઠું વાતાવરણ હતું.
શ્રોતાજનેાના વમાં વિવિધતા હતી. બાળક હતાં, યુવાન હતાં અને વૃદ્ધો પણ હતાં. જૈન હતાં અને જૈનેતરો પણ હતાં. પર્યુષણુ ૫૧ એ માત્ર જૈનાનુ જ પ ન રહેતાં સાધક આત્માઓને પ્રગતિ કરવાનું ઉત્તમ નિમિત્ત બની ચૂકયું.
જેણે કદી મહાવીરનું ન!મ પણ સાંભળ્યુ નહેતુ એવા કુમળા જૈનેતર હૃદયમાં અઠ્ઠાઇ કરવાના સંકલ્પ ઉદૃભવ્યેા. આત્મખળ હતું અને પૂ. ગુરુદેવની પ્રેરણા હતી તેથી ચેારાસી અઠ્ઠાઇવાળા ભાઇબહેનેને અપૂર્વ સુવિધા રહી.
મુંબઇથી ભકતા પર્યુષણ પર્વ ઊજવવા થાણા આવી રહ્યા છે તેની જાણ થતાં શ્રી થાણા સ ંઘે સુંદર વ્યવસ્થા કરી અને ભાવભર્યાં સત્કાર પણ કર્યાં.
કલ્પસૂત્ર વહેારાવવાના લાભ થાણાના શા. ભીકમચંદજી હું સાજીએ લીધે અને પ્રાથમિક ભૂમિકાના કબ્યા સમજાવી પૂ. ગુરુદેવે કલ્પસૂત્રનું વાચન શરુ કર્યુ..
તરતા હતા
ગુરુવાર તા. ૩–૯–૭૦ પૂ. ગુરુદેવના મુખેથી ગણુધરવાદ સાંભળવા મુંબઈ તથા આસપાસથી શ્રોતાવગ એક વાગતાં પહેલાં જ આવી ગયા. અઢીના ટકોરે ઊભરાતી માનવમેદની વચ્ચેથી
પૂ. ગુરુદેવ પધાર્યાં અને ઉત્સુક આત્માઓ એક ચિત્તે જ્ઞાનપાન કરવા તૈયાર થયા. હજારી માણસોએ શાંતિપૂર્વક ગણધરવાદ સાંભળ્યેા. સાંભળ્યે એટલુ જ નહિ પણ પૂ. ગુરુદેવનું સરળ છતાં સચેાટ તત્ત્વજ્ઞાનનું શ્રવણ કરતાં કેટલાયના કઠિન ક્રાયડા ઊકલી ગયા, અને શ્રી ગૌતમને વિલાપ સાંભળતાં તેા હૃદય દ્રવી ગયાં. એકની વિચારણામાં અનેક ખાવાઇ ગયા.
ખારસા સૂત્રને વહેારાવવાને લાભ શ્રી હુગેવિંદદાસ રામજીના કુટુ ́ખીઓએ લીધેા. ખારસાસૂત્રનાં વાંચન પછી ક્ષમાપનાનું માહાત્મ્ય સમજાવતાં પૂ. ગુરુદેવે જણાવ્યું :
બધી જ ક્રિયાઓનું અમૃત ખમતખામણાં છે-ક્ષમા માગવી અને ક્ષમા આપવી.
આત્મા ઉપર કષાયાને મેલ લાગવાથી ખીજાએ પ્રત્યે દ્વેષ થાય છે, ખરાબ ખેાલવાનું મન પણ થાય. ખીજાના દોષ જોવા અને ધાવાનુ કામ તમે શુ' કરવા કરેા છે ? તમારામાં કયાં આછી ત્રુટીએ છે કે તમે બીજાની શેાધવા નીકળ્યા ?
વસ્તુ માત્ર પર છે. કાઇ વસ્તુ કેઇની નથી. ન ઘર તમારુ છે, ન ઉપાશ્રય તમારી છે. ધર્માંની ક્રિયામાં મારું-તારુ ન કરશે. આપણે જ આપણા નથી તેા ખીજુ શું આપણુ છે?
ભગવાન કદી હક્ક જમાવનારાના થયા નથી. તમારા હક્ક તમારા ઘરમાં ન ચાલે તેા ભગવાન
(અનુસ ́ધાન કવર પેજ ૪ ઉપર)