SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમુલ્ય તક. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ હેડ માસિક કે જેને હિંદુરતાનના જુદા જુદા ભાગોમાં વસતી જૈન જેવી ધનાર્થ કોમમાં બહોળા ફેલાવે છે, તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ ઘણું એાછા રાખવામાં આવ્યા છે. - એક પેઈજ અડધું પેઈજ પા પેઈજ | ચાર લાઈન એક વર્ષ માટે ૩૦ . ર૦. I છ માસ માટે ત્રણ માસ માટે ૧૨ એક અંક માટે. ૫ જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબીલ વહેંચાવવાના ભાવો પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઈ શકશે, તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓડર વિગેરે નીચેના શીરનામે મોકલવા. પાયધુની, મુંબઈ નં. ૩ આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ શ્રી સ. વિ. પ્રી. પ્રેસ.-અમદાવાદ,
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy