SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આજના આંકને આ પત્રને વધારે. •છ-છ છછિદ્ધિ છે ઘણીજ સસ્તી-અર્ધ કરતાં પણ ઓછી કિંમતે સુરસ પુસ્તકો જોઈતાં હોય તે આ જાહેરાત છે વાંચી મિત્રોને વંચાવો ને આ સસ્તી પુસ્તકમાળાના ગ્રાહક થઈ તરતજ લાભ લો, જ્ઞાનવર્ધક તકમાળા. 4 -- Soછવ•e©©©»િછે. • ગ્રાહકો માટેના નિયમો. ૧. પ્રવેશફીના આઠ આને મેનેજરને મળેથી ગ્રાહક તરીકે નામ નોંધાશે. પ્રવેશ ફી પહેલા પુસ્તકના વિ. પી. સાથે વસુલ લેવાનું જણાવશે તે તેમ કરવામાં આવશે, ૨. ગ્રાહકને આ માળાનાં તે ગ્રાહક થયા પછીનાં તમામ પુસ્તક અધી કિંમતે આપવામાં આવશે, ને તે લેવા તે બંધાયેલા ગણાશે. (પાછલાં પુસ્તક ઉપર નવા ગ્રાહકનો હક્ક ગણાશે નહિ.). ૩. વર્ષની અધવચ થનારા ગ્રાહકને વર્ષની શરૂઆતથી ગ્રાહક તરીકે નોંધવામાં આવશે, ને તે વર્ષનાં બહાર પડેલાં પુસ્તકોમાંનાં જે સિલક હશે તે બધાં તેને મોકલવામાં આવશે. ગ્રાહકને પુસ્તકની કિંમત બદલ એક વર્ષમાં વધારેમાં વધારે રૂપીયા બેથી વધારે આપવું ન પડે તે માટે એક વર્ષમાં આ માળાનાં ચાર રૂપીઆથી વધારે કિંમતનાં પુસ્તકો કાઢવામાં આવશે નહિ. ૪. આ માળાનું દરેક પુસ્તક ત્રણથી ચાર ચાર મહીનાને અંતરે બહાર પડશે. નવું પુસ્તક તૈયાર થયેથી ગ્રાહકને વિ૦ પી. પિોસ્ટથી મોકલવામાં આવશે. વિ. પી. પિસ્ટેજ ગ્રાહકને શીર. ૫. કોઈ ગ્રાહક પુસ્તકનું વિ. પી. ન રાખતાં પાછું વાળશે તે તેની પ્રવેશફીના આઠ આના ઉપર તેને હક રહેશે નહિ, ને તેની ફી “ફરીટ” કરી તેનું નામ ગ્રાહકમાંથી કમી કરવામાં આવશે. આવી રીતે કમી થયેલાને ફરી ગ્રાહક થવું હશે તો પ્રવેશી નવા ગ્રાહક તરીકે ફરી ભરવી પડશે. . કોઈ ગ્રાહકને ગ્રાહકમાંથી કમી થવું હશે તો ગ્રાહક થયાને એક વર્ષ પૂરું થયા પછી - કમી થઈ શકશે. આ પ્રમાણે કમી થએલા ગ્રાહકની પ્રવેશફીના આઠ આના તેમના ખર્ચ પાછા મોકલવામાં આવશે, યા છેલ્લા પુસ્તકની કિંમતમાં મજરે અપાશે. છે. આ માળાના પાંચ વર્ષ સુધી કાયમ ગ્રાહક ચાલુ રહેનારને દર પાંચ વર્ષે એક રૂપી બેનસ તરીકે મજરે આપવામાં આવશે. ૮. આ માળાને વર્ષની શરૂઆત ઇ. સનના અંગ્રેજી વર્ષની શરૂઆતથી ગણાશે. ૪. આ નિયમોમાં પ્રસંગોપાત ફેરફાર કરવાની જરૂર અમને જણાશે તે અગાઉથી ગ્રાહકાને જણાવીને કરવામાં આવશે. જીવનલાલ અમરશી મહેતા મેનેજર; પીરમશાહ રેડ–અમદાવાદ. -- --&[ "[ PJ "] - -ઐ~) J OI -Dાહ-સ્વિસ્વિમિ-હિ-૩િvછીય-ચિ૩િ-૭૩ોવિશ્વ-ડિર છે?-
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy