________________
શ્રી જૈન' છે. કાં. હૅર૩,
१ लग्न प्रसंगे के होळीमां बूरा गीतो गावां नहीं. २ दश तिथ तेमज अठाईना दिवसोमां घास वगेरे कापवुं नहीं. ३ धर्म विरुद्धना कुरीवाज बंध करवा. उपरना ठरावोनो पूरो हेवाल पंच महाजनना चोपडामां दाखल कर्योछे..
૯૬
३ श्री जैन श्वेतावर कोन्फरन्स तरफथी अपाओल : शेठ फकीरचंद प्रेमचंद स्कोलर शीपो, (इनामो.)
-
મહુમ શેઠ ¥કીરચંદ પ્રેમચંદ તરફથી સને ૧૯૧૩ ની સાલમાં મેટ્રીકમાં પસાર થએલ જૈનશ્વેતાંબર મૂર્તિ પૂજક વિદ્યાર્થીઓ પૈકી એક અમદાવાદના રહીશ મી. ચંદુલાલ ગીરધરલાલને સંસ્કૃત વિષયમાં સૌથી વધારે માર્ક મેળવ્યા હોવાથી રૂ.૪૦) ની સ્કોલર શીપ આપવામાં આવેલ છે, અને ખીજી સ્કોલરશીપ રૂ. ૪૦ ) ની સુરતના વતની માટેની હોવાથી મી. મણીલાલ રસીકદાસ કાપડીઆને ઉંચા નબરે પાસ થવાથી આપવામાં આવેલ છે. તે સર્વ જૈન અને જાહેર કરવામાં આવે છે.
४ श्री धार्मिक हिसाब तपासणीनुं खातुं
( તપાસનાર–શેઠ ચુનીલાલ નહાનચંદ, એનરી એડીટર શ્રી જૈન શ્વેતાંબર કારન્સ. ), (૧) કાઠીવાડમાં હાલાર પ્રાંતમાં આવેલા જામનગર શહેર મધ્યે શ્રી ધર્મનાથજી મહારાજના દેરાસરને લગતા રીપોર્ટ :—
સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી પ્રથમના વહીવટકર્તા શેઠ ઝવેરચંદ કુરજી હસ્તકના સં. ૧૯૫૧ થી સ. ૧૯૬૮ ના આસેા વદી ૩૦ સુધીને હિસાબ અમેએ તપાસ્યા. તે જોતાં પ્રથમ સદરહુ સંસ્થાના વહીવટ ઘણી જ સારી રીતે ચલાવી સંસ્થાને ઘણી જ સારી સ્થિતિમાં લાવી મુકેલી દેખાય છે. પરંતુ પાછળનાં થોડાં વર્ષો વહીવટ તપાસતાં કઇંક ગુંચવડ ભરેલા અને તેમાં કેટલીક રકમા ઉપર અમારૂં ધ્યાન ખેંચાવાથી તેના લાગતાવળગતાઓનું તે ઉપર ધ્યાન ખેંચવા છતાં સતાષપૂર્વક ખુલાસા નહિ મળવાથી તે ઉપર શેડ ડેાસાભાઈ કુરજીનું ધ્યાન ખેંચવાથી તેઓએ વચમાં પડી કેટલીક અડચણા વેઠી સ ંતેાષકારક ખુલાસા કરાવી આપ્યા તે માટે તેમને ( શેઠ ડેાસાભાઈ કરછને ) પૂરેપૂરા ધન્યવાદ ઘટે છે.
સદરહુ સંસ્થાના વહીવટ પ્રથમના વહીવટકર્તા પાસેથી સંવત ૧૯૬૯ ના પોષ શુદ ૨ થી શેઠ કસ્તુરચંદ સલચંદ ધર્મીષ્ટ, લાગણીવાળા તેમ જ દાનસ્તા ગૃહસ્થ હાવાથી તેમને સોંપવામાં આવ્યા છે. ત્યારથી તે પેાતાની પૂરેપૂરી લાગણીથી વહીવટ ચલાવે છે.
માટે તેમને ધન્યવાદ ધટે છે.