SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન . કે. હેરલ્ડ - ऐतिहासिक माहिती. ૫ ઉદયનંદિસૂરિ (સૂરિપદ સં. ૧૪૭૮ ના અરસામાં. ) જય જુગવાર ગુરૂ શ્રી ઉદયનંદિ, નંદઉ સૂક્સિર જાં. દણિંદ, જય વદનકમલિ સરસતિ વસઈ, મન વિસમ રસ ભરિ ઉલ્લસઈ. માલદેવનંદન ગેવિંદસાહિં, કીયા ઉછવ પાટણ નયરમાહિ, શ્રી સેમસુંદરસૂરિસઈ હત્યિ, પદિ થાપિઆ ચડત ભારથિઈ. શ્રી મુનિસુંદરસૂરિ ગણધરૂ, ઉવઝય પદિ થાપિઆ જયકરૂ, સંધપતિ ગુણસજિ કરાવિઉં, પદ આપવું કાજ સારાવિ. તુમ્હ ગુરુ અડિ હું ન સક તવી, ધન ધન તે લખરાજ સંઘવી, જેણઈ આરી ઠવણ કરાવીઆ, ઈસ્યા રવિઝિ રંગ રહાવી. ગછનાયક શ્રી જયચંદ્રસૂરિ, પદિ થાપિઆ પરમાણંદપૂરિ, તુમ્હ અંગિ ન દિસઈ એક ખાડિ, તુહે પ્રતાપઉ અગણિત વરસ કોડિ. | | શ્રી ઉદયનંદિસૂરીશ્વર સ્વાધ્યાયઃ | છ | હેમવિમલસૂરિ [ ૧૫૫૦ના અરસામાં. ] . છે ૬૦ | શ્રી ગુરૂભ્યોનમઃ | પ્રહિ ઉષ્ણમિ સરસતિ પાય લાગી, સાકર વાણી વાણી ભાગી, તવ મઝ ઝલહલતી વાણી જાગી, હેઈઅડ૬ હેમવિમલ ગુણરાગી. હઈઅડઉં હરખિ૬ ગુરૂગુણ ગાવા, તિમ તિમ કુમતિ કરઈ ઉદ્રાવા, જિમ જિમ કરૂંઆ ઉપાય ઝંડાવા, તિમ તિમ નવ નવ માંડી દાવા. કુમતિ કુરંડા કોટી ફૂટી, હઈઅાઈ ગુરૂ ગુણ હઉઆ અખૂટી, સુક લીધી તવ સુમતિ વટી, ખેલ ફિરિ ફિરિ પાપહ છૂટી. આગઈ ગુરૂ ગુણ જણમન મેહઈ, જિમ મલયાચલ ચંદનિ સેહઈ, દીધી પદવી બહુ વિત વેચી, નાગરવેલિનઈ અમીરસ સચી. ચંદ સૂરિજ મંડલ જિમ સહઈ મેરૂ મહીધર જણ મન મોહઈ, તિમ આચારય દોઈ કરિ દીપઇ, હેમવિમલસૂરિ વાદી ૫ઈ. સંધિ મિલી તું ગચ્છ થાપિઉ, સૂરિ મંત્ર તઈ બિહેનઈ આપિ, વાદી અવાદ વિધરણ સુરૂ, તપગચ્છનાયક બધિ સંપૂર. ગ્રહ ગણનાયક ચંદ કહિજઈ, તે સૂર સેવંતુ દીસઈ લડ વડાઈ જે મનિઆઈ, તે નરનિશ્ચઈ કિંપિં ન જાણઈ. ચિંતામણી જિમ જમિ હુઈ જાવું, તેજિ તપતું ન રહંઈ છાનું, તિમ શ્રી હેમવિમલસૂરિંદ, તેજિ તપદ જિમ પૂનિમચંદ. સહિ ગુર કનક ચંપક તનુ સોહઈ, વચન અમીરસ માનસ મોહઈ,
SR No.536611
Book TitleJain Shwetambar Conference Herald 1914 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1914
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy