SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનચર્ચા.. શેઠને તથા પ્રેમાબાઈને મારા જરૂર ધર્મલાભ કહેશો. અત્ર શાંતિ છે. નુતન કંઈપણ પાશ્ચાત્ય દેશના પ્રયાસ અત્યંતર જણાય તો મને જણાવી વિજ્ઞાત કરશે. એજ. તા. ક. બીજી રીતે એમ પણ સમજાય છે કે સિદ્ધાવસ્થાએ પહોંચેલ પવિત્રાત્મા એ ભાવકમનું દ્રવ્ય છે, કેમકે મૂતય માવિને દિશા તટૂ ટૂથું ભૂત અને ભાવીનું જે કારણે તે પણ દ્રવ્ય કહેવાય છે. ભાવીનું કારણુ દ્રવ્ય પહેલાં ઉપર લખાઈ ગએલ છે. ભૂતનું કારણ દ્રવ્ય એટલે ભૂત ભાવનું કારણ સિદ્ધાત્મા દ્રવ્ય કહેવાય છે. દાખલા તરીકે– जे अइयासिद्धा, जे भविस्सन्तिणागये काले। संपइये वट्टमाणा, सव्वेतिविहेण वंदामि। આ ગાથામાં દ્રવ્યતીર્થકરને નમસ્કાર કરવામાં આવેલ છે. અંતીતકાળમાં જે સિદ્ધ થયા તે તીર્થંકર, અનાગતકાળમાં જે તીર્થંકર થવાના છે તે, વર્તમાનકાળમાં જે તીર્થકરે જન્મ લીધેલ છે અગર દીક્ષા લીધેલ છે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ નથી તે, એમ ત્રણે જાતના તીર્થકરને દ્રવ્ય તીર્થકર કહેવામાં આવ્યા છે. ફક્ત કેવળજ્ઞાન પામ્યા પછી જ ભાવ તીર્થકર કહેવામાં આવે છે. હવે અતીતકાળમાં જે સિદ્ધ થયા તેને દ્રવ્યતીર્થકર કહેવામાં આવ્યા છે તેથી માનવાને કારણ મળે છે કે જે આત્માએ ભાવતીર્થંકરપણું પૂર્વે વેદયું છે એવું જે પવિત્ર આત્મદ્રવ્ય તે ભાવકર્મનું દ્રવ્ય કારણ માન્યું છે. આ ઉપરથી જે આત્માએ નહીં ઉદયમાં આવેલ કમ વેદ નથી તે જીવ ભાવકનું દ્રવ્ય અને જે આત્માએ કર્મ વેદી પરિસમાપ્ત કરેલ છે તે જીવ પણ ભાવકનું દ્રવ્ય કહેવાય. ફક્ત જે વખતે જીવ ઉદયમાં આવેલાં કર્મને વેચે છે તે વખતે તે જીવ ભાવકર્મ કહેવાય. અહી મુખ્યતાએ કારણમાં કાર્યને ઉપચાર માનવાનો છે. માંગરોળ, ૧૫-૧૦ ૧૩. -મુનિશ્રી ચારિત્રવિજયજી - 4 Is Bhav Karma pudgal or reul ? -It belongs to a category intermediate kelween soul and matter. Its substantial cause is soul, lut still it is not of the nature of the soul. Bhavkarma is essentially a ferverted state of the soul-a state induced by the previously accumulated karmas ripe to give fruit. A condition which is determined by a factor alien to the soul cannot, in truth, be said to be a characteristic of the soul. The deifnition of Bhavkarma may roughly be put thus:-"the activity of the soul which precedes the accumulation of material Karmas bearing affinity to it.” .H. WARREN.
SR No.536611
Book TitleJain Shwetambar Conference Herald 1914 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1914
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy