________________
AnnnnnnnnnnnnnnnnnnnnnnAAAAAA
સ્વીકાર અને સમાલોચના. ગપતિ સંયમ દીધઉં સંધ મેલી, આગઈ દૂધનઈ સાકર ભેલી. જિણ આરેણિ વડી નઈ જતુ, મદન મહાભડ જગત વદીતુ, ગય|ગણ જિમ જલહર ગાજઇ, તિમ ગચ્છનાયક ગિરૂઅડિ છાજs. દીપઈ સહસ કિરણ તેજિઈ, પ્રણમાં શ્રી સંધ તુહ્મ પય હજિઈ, સુમતિ સાધુ સૂરિ પાટ દિણંદ, પ્રતપુ હેમવિમલરિંદ.
સુમતિમણિકર ગુરૂ પાય પસાયા, પામી હેમવિમલ ગુરૂરાયા, : તપ જપ સંયમ નિમલ કાયા, યુણિએ સુભાવિ, જિમોહ માયા, : જસાત સાયર શશિ દિવાયર, અચલ મેરૂ મહીધર,
તાં જ્યુ સહિ ગુરૂ નવુ સુરતરૂ ચંદ્ર ગચ્છિ સુરિસરૂ, તવ ભેટિ પામી સીસ નામિ નમઈ પાએ નાગરા શ્રી હેમવિમલ પાયકમલિ, રમઈ અલ જિમ મુનિવરા.
| ઇતિ સ્વાધ્યાય સમાપ્ત.
–C. D. Dalal.
- ૧૩
स्वीकार अने समालोचना. ૧. રાજકુમારી સુદર્શન યાને સમળી વિહાર–(ભાગધી પ્રબંધ પરથી લખનાર પન્યાસજી શ્રી કેશરવિજયજી ગણિ. પ્રકટકર્તા શા. સેમચંદ ભગવાનદાસ. સત્યવિજય પ્રેસ, પૃષ્ઠ ૪૪૮+૧૬ કીંમત ફક્ત આઠ આના. )
આ ગ્રંથ મૂલ માગધીમાં છે. રચનાર શ્રી દેવેન્દ્રસૂરિ છે, તેઓ તપ ગચ્છના સ્થાપક શ્રી જગચંદ્ર સૂરિના શિષ્ય અને પટધર (૪૫ મી પાટે) હતા. તેઓએ પાંચ કર્મગ્રંથ વૃત્તિ સાથે, સિદ્ધ પંચાશિકા સૂત્ર વૃત્તિ, ધર્મરત્ન (પ્રકરણ) વૃત્તિ, સુદર્શન ચરિત્ર, ત્રણ ભાષ્ય, સિરિઉસહવદ્ધમાણ પ્રભૂતિ સ્તવાદિ, શ્રાદ્ધદિન કૃત્ય સૂત્ર વૃત્તિ વગેરે અનેક ગ્રંથો લખેલ છે, તે પૈકી માગધી સુદર્શન ચરિત્રનો આ અનુવાદ છે. શ્રી દેવેન્દ્રસૂરિએ સં. ૧૩૦૩ માં ઉજજનના મેટા શેઠ જિનચંદ્રના બે પુત્રો નામે વીરધવલ અને ભીમસિંહને જૈન દિક્ષા આપી અને સં. ૧૩૨૩ માં [ કવચિત ૧૩૦૪ માં 3 વરધવલનું વિધાનંદ સૂરિ નામ આપી ઉપાધ્યાય પદ આપ્યું, અને ભીમસિંહનું ધમકીર્તિ નામ આપી ઉપાધ્યાય પદ આપ્યું. વિધાનંદે ઉત્તમ વ્યાકરણું બનાવ્યું. શ્રી દેવેન્દ્રસૂરિનું મરણ સં. ૧૩૨૭ માં માલવમાં થયું. - શ્રી દેવેન્દ્રસૂરિના ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ, ધર્મરતી પ્રકરણ ગુજરાતી ભાષાંતર સાથે છપાઈ ગયાં છે, અને આ ભાષાંતરથી તેમાં એક વધુ ઉમેરે થાય છે. આ ગ્રંથ મૂળ માગધીમાં હોવા છતાં તેને અનુવાદ શ્રી કેશરવિજયજીએ નિપુણતાથી કર્યો છે તેથી અમને બેશક તેમના માગધી જ્ઞાન માટે ધન્યવાદ આપ્યા વગર ચાલતું નથી.
કથાનુગ સામાન્ય જનને બહુ ઉપયોગી છે અને તેજ માર્ગે કઠિન દ્રવ્યાનુગ તત્વજ્ઞાનને બોધ સરલતાથી સાથે સાથે આપી શકાય છે (જેવી રીતે આમાં સમ્યગ્દ