________________
ઐય કયારે કરીશું? હમણુજ. "When a question concerning the welfare of India and of justice to Indiaus arises, I am not only an Indian first, but an Indian next, and an Indian to the last, an Indian and Indian alone, favouriug no community ands no individual, but on the side of those who desire the advancement of India as a whole without préjudice to the rights and interests of any individual, much less of any community, whether my own or another.
" But whenever any question arose on which there was a clear and unmistakable Divine injunction conveyed to me by my God through my Prophet, I could not even consider, let alone accept as correct, any thing conflicting with that in-junction, no matter on what mundané authority it was based. With Divine authority as my only guide I will be not only a Muslim first, but a Muslim next, & Muslim to the last and a Muslim and nothing but a Muslim. People may scoff and laugh, but I hold firmly to these convictions." . –“ જ્યારે હિંદનાં કયાને અને હિના ન્યાયનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે હું પ્રથમ દરજે એક હ દ છું એટલું જ નહિ, પણ પછી પણ એક હિંદી છું અને છેવટ સુધી પણ હિંદી છે - હિંદી અને માત્ર હિંદી છું- ત્યાં કોઈ કોમને અને કોઈ પણ વ્યક્તિને પક્ષપાત નહિ કરું પરંતુ કોઈપણ વ્યક્તિના-પછી તે મારા કે બીજાનાહક અને લાભને ધક્કો પહોંચાડવા વગર (એટલે કેમના હકને ધક્કો પહોંચાડવાનું રહેતું જ નથી) સમગ્ર હિંદની ઉન્નતિ કરવાનાં જે ઈચ્છક છે તેમના પક્ષમાં જ રહીશ.
પરંતુ જ્યારે જ્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જેના ઉપર મારા પયગંબર . દારા ઈરને દીવ્ય આદેશ પદ અને અણિશુદ્ધ રીતે મને મળેલો હોય ત્યારે ત્યારે તે આદેશથી વિરૂદ્ધ એવું કંઈ પણ ધ્યાનમાં મેં ધર્યું નથી (તે પછી તેને સત્ય તરીકે સ્વીકારેલું તે ક્યાંથી હોય?)--એમ કરવામાં પછી તે ગમે તેટલી આ લોકમાં ઉચી સત્તા ઉપર આધાર રાખતું હોય તે પણ તેની મેં દરકાર કરી નથી. ઇશ્વરી સત્તાને મારી સર્વથા નિયામક માન ને હું પ્રથમ દરજજે એક મુસ્લિમ રહીશ એટલું જ નહિ, પરંતુ પછી પણ મુસ્લિમ, છેવટની ઘડી સુધી મુસ્લિમ અને મુસિલમ જ રહીશને ભલે લોકે મારી નિંદા કરે કે મારા પર હસે પર તુ આ પ્રતીતિઓને હું દઢતાથી વળગી રહું છું.”
- આ રીતે દરેક જૈન સ્વતંગ રહી સ્વ સંપ્રદાયોને ભૂલી મહાવીરના આદેશનું ગ્રહણ કરવામાં પિતાનું જૈનત્વ અદ્ધિ સારવી હિંદના ખરા દેશજન ઉપરની ભાવના પ્રમાણે બનશે ત્યારે સ્વ અને પર કલ્યાણ સાધી શકશે.
દરભંગાના નરેશ સનાતન હિંદુ ધર્મને ઝુંડે લઈ હિંદુઓના જૂદા જૂદા મતે સંપ્રદાયે અરસ્પર આવકાર આપતા રહે તે માટે એકત્રિત થવા માટે જે વિચારે જણાવે છે તે પણ ભૂલી શકાય તેવા નથી.