________________
શ્રી જનક. કં. હેરલ્ડ.
“ It is said that blood is thicker than water but far more subtle and strong are spiritual sympathies, and Hindus from whatever part of the country they may hail, to whatever sects or schools of thought they may belong, are bound by the ties of spiritual brotherhood. Intellect separates but the spirit unites, and though intelectually we may be Advaitas or Vishistadvaitas or Dvaitas we drink of the same spiritual fruit, partake of the same communions and sinking all the differences of intellect in this spiritual identity, let us unite with hearts chaste ned and purified in this national worship of the Supreme Lord.”
–એમ કહેવામાં આવે છે કે જલ કરતાં લોહી વિશેષ ઘટ્ટ છે એટલે કે સાથે ખાવા પીવા કરતાં લેહીનું સગપણ વધી જાય છે તે પણ તે સગપણ કરતાં અતિ વિશેષ સૂક્ષ્મ અને સબળ ધાર્મિક એકતાઓ-સહાનુભૂતિઓ છે અને હિંદુઓ દેશના ગમે તે પ્રદેશના હેય, યા કોઈ પણ મત કે દર્શનના અનુયાયી હોય છતાં તેઓ ધાર્મિક બ્રાસંધના બંધનથી બંધાયા છે, બુદ્ધિવાદ એક બીજાથી જુદો પાડે છે, પરંતુ આત્મા એકને બીજા સાથે એકત્રિત કરે છે, અને જેકે બુદ્ધિવાદથી આપણે અદ્વૈત કે વિશિષ્ટાદ્વૈત કે દૈતના અનુયાયી હોઈએ છતાં આપણને ધર્મરૂપી જલ એકજ ફુવારા માંથી મળે છે. આપણે એક જ પ્રકારના ધાર્મિક સંવાદમાં ભાગ લઈએ છીએ અને તેથી બુદ્ધિના બધા ઝગડાઓ દૂર કરીએ ધામિક એકતા સ્વીકારી વધારે પવિત્ર અને નિર્મળ હદયોથી પરમાત્માની આ પ્રજાકીય પૂજામાં એકત્રિત થઈએ.
આ વાક્ય આપણને કેટલો બધો પાઠ આપે છે. પ્રજોની રાજકીય એકતામાં મુસલમાન અને હિંદુઓ એકત્રિત થઈ એકજ પ્લાટફેરમ ઉપર આવી એક સંપીના ઉદ્ગારે કાઢે છે એટલું જ નહિ પણ એક સાથે કાર્ય કરે છે, એક પર બીજે પ્રેમ રાખે છે, આ વકાર આપે છે અને ભેટે છે. આવું જ્યારે એક બીજના ધાર્મિક મંતવ્યમાં જમીન આસમાન જેટલો ફેરક છે, જે એકબીજા વચ્ચે પરાપૂર્વથી અસમાન લાગણું ચાલી આવી છે તેઓ પણ ભાઈઓ માફક ભેટે છે, ત્યારે આપણે પછી સ્થાનકવાસી, દિગંબર, શ્વેતાં બર હેઈએ તે વીર પ્રભુના જ પુત્ર હોવા છતાં–તે દાવા કરતા હોવા છતાં એક બીજા વચ્ચે લડી મરીએ છીએ એ શોકજનક નથી ?
હિંદુઓના ધર્મભેદ દૈત, અદ્વૈત કે વિશિષ્ટાદ્વૈત એટલા બધા બુદ્ધિવાદ પર રચાયેલા છે કે તેને છેડો આવે તેમ નથી, છતાં તેઓ એકઠા થવાને પ્રયત્ન કરે છે અને એકત્રિત થાય છે, તે ઝાઝા બુદ્ધિના વાદ પર નહિ ગણાયેલા નાના નાના મંતવ્ય-ભેદોથી જૈનના સંપ્રદાય લડી મરે, તે તેના અનુયાયીઓ કર જઈ હજારો રૂપીઆનાં આંધણ મૂકી તીર્થરક્ષા કરવા જાય, મારા મારીના પ્રસંગે લાવે અને તેથી વિક્ષેપ, દેષભાવ, અભિનિવેશ વીતરાગના અનુયાયીઓમાં રહ્યાં કરે એ ઓછું શોકજનક છે ?
તીર્થના ઝઘડા પતાવવા માટે લવાદ-મંડળ નીમવાની જરૂર છે, પણ દિલગીર