________________
શ્રી જન . કે. હેરે.
श्री जैन श्वेतांबर एज्युकेशन बॉर्ड.
* ૧ લવ લમ
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફિરન્સ ધાર્મિક ઇનામી પરીક્ષા. સં ૧૯૭૨ ના માગસર વદ ૫ ને રવિવારે દિવસના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી.
- તા. ૨૬-૧૨-૧૯૧૫.
છે. ૧ . (પચ પ્રતિક્રમણ) તપગચ્છ. (પરીક્ષ--રા.રા. ન્યાલચ દ લકિમચંદ સેની. B, A. LL. B. સાદરા.) સવાલ.
માર્ક. ૧. “નવકાર મંત્રના પહેલા પદના પણ જુદા જુદા પાઠ છે તે અર્થ સાથે લખે. ૨. ગુરૂ મહારાજના છત્રીસ ગુણ વિવેચન સાથે સમજાવે.' ૩. “ચતુર્વિશતિ સ્તવ” અને “શફસ્તવ” એ બંનેની છેલ્લી ગાથા અર્થ સાથે લખે. ૧૦ ૪. “ કલ્યાણકદ', “સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિઓમાં શાસન દેવીઓના
સંબ ધમાં જે ગાથાઓ છે તે અર્થ સાથે લખે. ૫. નીચેનાં પદેના અર્થ લખો અને કયા ક્યા સૂત્રોનાં છે તે બતાવો ૧. અજયપ્રદાનનિરતે
૨. પરમટ્યુનિટ્ટિ અટ્ટા ૩. સાહતિ મુખ મગે
૪. મિત્તી એ સવ ભૂસુ ૫. તીઆણું ગય સંપઈ
૬. નિત્યં સ્વાધ્યાયસંચમરતાનાં છે. રાજાધિપરાજ સન્નિવેરાનાં ' ૮. કૃતાપરાધે પિ જને
- ૯. શેષામભિષેકકર્મ કૃત્વા ૧૦, સેમ ગુણહિં પાવઈનાં નવ સર સસી.ર૦ ૬. આવશ્યક કેટલાં અને ક્યાં કયાં બતાવો. ૭. અભ્યતર તપના ભેદ બરાબર સમજાવો. ૮. દેવસિ પ્રતિક્રમણમાં “અનથ ઉસસિએણે” સૂત્ર કુલ કેટલી વાર બલવું પડે છે
તે આંકડો ફક્ત લખે. . ફક્ત સાધુઓને નમસ્કાર સંબંધમાં જે જે સૂત્રો પંચ પ્રતિક્રમણમાં આવતાં હોય છે
તે લખો. ૧૦, શ્રાવકનાં બાર વ્રતનાં નામ ટુંકામાં અર્થ સાથે લખો.
કુલ માર્ક
:
૧૦૦