SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ. अर्हन्नित्यथ जैनशासनरताः कति मीमांसकाः सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः ॥ જે શુદ્ધચૈતન્ય આત્મસ્વરૂપ એટલે પરમાત્માને શિવ શિવ નામવડે ભજે છે, વે. કાન્તીએ બ્રહ્મ કહીને ભજે છે, બ્રાદ્ધ કે બુદ્ધદેવ કહીને ભજે છે અને ન્યાયશાસ્ત્રપારાંગત લંકે કર્તા કહીને ભજે છે, જેનશાસનત-જેનલોકે અહંત કહીને ભજે છે, મીમાંસકો કર્મ કહીને ભજે છે તે ઐક્યનાથ હરિ શ્રીરામ એટલે આત્મારામ કલ્યાણ કરે. આ શ્લોક ઉપર શ્રી મોહનદાસ પંડિતવર્ય દીપિકા વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે. अथ विद्यावानिति नेतृगुणं वक्तुं पद्यमवतारयति-यमिति । यं रामं शैवाः शिवभक्ताः शिवेति नाम्ना समुपासे ' महारुद्राद भूत्प्रकृतिरतः सूत्रं ततोऽहमिति ततो विश्वम् ' इति श्रुतेः । वेदान्निनो ब्रह्मति 'एकमेवाद्वितीय ब्रह्म नेह नानास्ति किंचन' इति श्रुतेः । बौद्धा बुद्धति 'प्राण्यालंभनं संमृति नन्नदयति माम । इति श्रुतेः । प्रत्यक्षानुमानोपमान शब्दा भावार्थ प्रत्तिपत्ति प्रमाणानिति प्रमाणेष्वेव निपुमा नैयायिकाः कर्तेति 'सनातनाः पशवः प्रविशति प्रमेयानभूतः कर्तेव ततः' इति श्रुतेः । जैनाज्ञाभिरता अर्हन्निति स्वभाव एवेश्वरो नान्योऽस्ति कदाप्यस्यानि दृशस्वापत्तेः' इति श्रुते, मीमांसकाः कर्मति 'कर्मणा जायते नश्यति भयाभयमुखानि' इति श्रुतेः । एतैस्तदुपशिक्षितैर्मागरव यमुपासते सोऽयं रामो वाञ्छितफलं विदधातु । एतेन विद्यावत्त्वमुक्तम् । ટીપ:- ઉપરોક્ત નાટક શ્રીમા હનુમાનજી નામના શ્રીરામચંદ્રપ્રભુના પરમ ભકતે રચીને સેતુબંધ રામેશ્વર પાસે એક જ લા ઉપર લખી રાખ્યું હતું. આ નાટક લખાયું તે વખતે યોગવાસિષ્ઠ તથા રામાયણના પાનાર આદિ સંસ્કૃત કવિ શ્રી વાલ્મિકિ રૂષિ હયાત હતા, જેથી જાણી શકાય છે કે આ નાટ | શ્રી વાલ્મિકિ રામાયણ જેટલું જ પ્રાચીન છે. કાલાન્તરે ધારાધીશ ભેજરાજા સેન" ધ તરફ યાત્રાએ પધારેલ હતા. ત્યાં શિલા ઉપર લખેલા લોકો ધર્મ ધુરંધર જરા. . જોવામાં આવ્યા તે ઉપરથી સમુદ્રમાંથી તે શિલા કઢાવીને નિજસભા મહાપડિત મિત્ર દામોદર કવિને સાનુબંધકાવ્ય સંદર્ભ : સંગુફન માટે આજ્ઞા કરી. તનુજ્ઞયા ઉપલબ્ધ થશે લ પ્રબંધને બુદ્ધિલાનુસાર સરલ કરીને તેનો પ્રચાર કર્યો. આ નાટકમાં કેટલાક લોકો અર્વાચીન કવિ ભવભૂત્યાદિવડે ઉમેરાયેલા પણ જણાય છે. આ ઉપરથી સમજાય છે કે આ નાટક પંડિતવર શ્રીદામોદરમિશ્રવડે સમ્યકક્રમવડે સંદભિત થએલું છે. જે વા: એ કલેક ઉપરથી જૈન ધર્મની પ્રાચીન્તા સાબિત થાય છે. શ્રી હનુમાનજીને જૈન ધર્મમાં એક વિદાધર તરીકે તથા મહાત્મા કે સંપૂર્ણજ્ઞાની તરીકે વર્ણવેલ છે. રામાયણમાં એ જ માનજીને શ્રીરામ-આસારામના પૂર્ણ ભક્ત કહેલ છે. "શ્રી વાહિમકિ, શ્રી હનુમાનજી તથા શ્રીરામ જેવા મહાન પુરૂષ જૈન હતા તથા જૈન ધર્મ તરફ પૂર્ણ માનની લાગણી ધરાવનાના હતા. આ વાત હનુમાન નાટક ઉપરથી પણ સિદ્ધ થાય છે. ટીકાકારે પણ જેનો અર્થ અહંત કે આહત રાખીને પોતાની બુદ્ધિની વિશાલ તે દરશાવી છે. શ્રી હનુમાનજીનું ગુણ પણું તથા સમભાવ-વિતરાગભાવ-પણું જણાઈ આવે છે,
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy