SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ. ૨૩૧ કરે, વિહાર પચ્ચખાણ કરે, લીલોતરી ખાય નહિ, કીડી, મંડી, મચ્છર, વાયુકાય, અપકાય, તેઉકાય, વગેરેને સૂક્ષ્મ જીવો ઉપર દયા પાળવાને પૂર્ણ દેખાવ રાખે; પાંજરાપોળની વફાદારી બતાવે પણ જ્યારે પ્રભુએ પણ વખાણ કરેલી અને ઇંદ્રાદિ દેવોએ પણ ઈચ્છાતી માણસ જાત તેવાના સપાટામાં આવે ત્યારે તેમને માથે દાવા બાંધીને તથા બીજી રીતે હેરાન કરીને ઘણી વખત પાયમાલ કરી મૂકે છે. વ્યવહારની લેવદેવમાં પણ ભાયા કપટ કરી ભોળા લોકોને ફસાવી પિતાનો વાર્થ સાધવા નહિ ભૂલતા હોવાથી, જૈન નામને લજાવનારા અમુક ધર્મધુર્ત વણિકો માટે જ ઉપરને બંધ બેસતો ઉખાણ કરેલ છે. - જ્યારે જૈનબંધુઓ કહેણું પ્રમાણે પિતાની રહેણી રાખશે અને મનુષ્યમ તરફ ખાસ દયા ધરાવશે અને રેસ ખમવાની તાકાતવાળા થશે ત્યારે જૈનધર્મની કીર્તિ ફેલાશે શ્રી રોકવાર્ય વિનય હિંમ:–આ સંસ્કૃત ઉલ્લેખ શ્રી ધનપતિસૂરિએ શ્રી માધવાચાર્યજી કૃત શંકર દિગ્વિજય ઉપર કરેલો છે તેમાં જન માટે નીચે પ્રમાણે લખેલ છે. ___आचार्य आह अमहाननणुह परिमाणो जीवो घटादयामध्यमपरिमाणत्वाद्यथा न नित्यास्तथा नित्यो न स्यान अपिच शररािणामवनस्थितपरिमाणत्वान्मनुध्यजीवो मनुष्यपरिमाणो भूत्वा पुनः केनचित्कर्मविपाकेन हस्तिजन्म प्राप्नुवन्न सर्व हस्ति शरीरं प्रविशेदेहापरदेशो निजीवः स्यात्पुत्तिका देहं च प्राभुवन् समान प्र. विशेत् देहादबहिरपि जीवः स्यादित्यर्थः चकारादस्मिन्नपि जन्मनि कौमारयावनस्थविरेष्वेषदोषो बोध्यः। यदीमेऽवयवा उपयंतस्तथापयंतश्च तांगमापायित्वाच्छरीर वदात्मता न भजेयुः किंचानात्मनस्त जीवावयवाः कथं प्रादुर्भवेयुः कथं च तस्मिन्ननात्मनितेलियेरेन विरोधादित्यर्थः। बहवोपि वा जिनो नियामकस्य सत्त्वादैकमत्यं तत्र रथचालने भजेयु रत्र तु तद्वत्कस्य चिदपि नियामकस्या भावादद एकमत्यं कथं घटेत कटाक्षेण संबोधयति हे सुमते इति । यदि चैवं तर्हि स विक्रयत्वात्तेऽमी विनश्वराभवेयुरित्येवं जीवे नश्वरतां प्रयाति सति कृतनाशाकृताभ्यागने भवेतां । किं चैवं सति तुंबिकावत्संसारसागरे निजकर्माष्टकभारेणमग्नस्य जंतोः अपि.चे हे आहेत ते साधनभूत सप्तभंगी नयमपि नाद्रियामहे हि यस्मात्परमार्थसतां विरोधभाजां सदसत्वादिधर्माणामेकस्मिन्धर्मण्येकदायुगपत्स्थितिर्नघटेत । इत्येवं माध्यमिकेषु भग्नगर्वेસહુ અથાગંતાં જ શ્રી રાજારા નૈમિશે.............. ટીપ – આ ઉલ્લેખ શ્રી બાલગોપાલર્તાથના શિષ્ય શ્રી ધનપતિસૂરિએ રચેલે છે, જેવી રીતે જેને માટે, આજથી લગભગ ૨૦૦૦ વર્ષની આસપાસ થએલા શ્રી આદિ શંકરાચાર્યજીએ તથા શ્રી રામાનુજાચાર્યજીએ તથા પંચદશીકાર શ્રી વિદ્યારણ્યજીએ તથા બીજા વિદ્વાનોએ દિગંબર શબ્દ વાપરેલો છે. તેવી જ રીતે શ્રી ધનપતિસૂરિએ પણ દિગંબર શબ્દ વાપરે છે એટલું જ નહિ પણ વ7 માન દિગંબર જૈને કે જેઓ કાલના અણુ માને છે તે જ વાત શ્રી શંકરાચાર્યજી વગેરેએ પણ આજથી ૨૪૦૦ વર્ષની આસપાસ ઉપર લખી
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy