SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. એ પ્રમાણે જૈન લેાકાના ગવંતે તેાડી નાખીને નૈમિષ ક્ષેત્રમાં સ્વકીય ભાષ્યાના. પ્રચાર કરીને દરદ, ભરત, શૂરસેન, કુરૂ અને પાંચાલ વગેરે ઇતર દેશાના મોટા મેટા વિદા માને પણ જીતી લીધા— सामंताश्च दिगंबरान्वयभुवश्चावीक वंशांकुरा ॥ नव्याः केचिदलं मुनीश्वरं गिरा नीताः कथाशेषतां ॥ १७३ ॥ કેટલાક વાદીએ દિગબરા એટલે જેનેાના વશોના ખડીઆ રૂપ હતા અને ચાર્વાકના વંશના નવીન અધુરા રૂપ હતા તેને શ્રી શંકરાચાર્યજીની ગિરાએ વાતમાંજ નષ્ટ કરી નાંખ્યા. ૨૩૦ મજકુર ગ્રંથના ૧૬ મા સના શ્લાક ૭૬ તથા ૭૮ માં નચે પ્રમાણે છે. अथाब्रवीदिग्वसनानुसारी रहस्यमेकं वदसर्व विचेत् ॥ यदस्तिकायोत्तर शब्दवाच्यं तत्किं मेतऽस्मिन्वद देशिकाशु ॥ ७७ ॥ પછી દિગંબર એટલે જૈન ધર્માવલખીએ ા શકરાચાર્યજીને પૂછ્યું કે જો તમે સર્વજ્ઞ હા તે અમારા મતમાં જેમની પાછળ અસ્તિકાય ' શબ્દ લાગે છે એવા શબ્દોથ શું શું કહેવાય છે તે કહો. . तत्राइदेशिकवरः शृणुरोचतेचेज्जीवादि पंचकमभीष्ट मुदाहरन्ति ॥ तच्छब्दवाच्यमिति जैनमते प्रशस्ते यद्यस्ति वोध्धुमपरं कथया शुतन्मे ॥ ७८ ॥ શ્રી શ`કરાચાર્યજી ખેલ્યા કે જો તારી ઇચ્છા છે તા સાંભળ. જીવાસ્તિકાય, પુદ્ગ લાસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય એ પાંચ શબ્દોથી અનુક્રમે જીવ, પૃથ્વી, વગેરે સહિત સ્થાવર જંગમ, ધર્મ, અધર્મ, અને આકાશ કહેવાય છે. તારે કાંઇ બીજાં પણ જાણવાની ઇચ્છા હાય તેા શીઘ્ર ટીપ:- શ્રી જગત ગુરૂ આદિ શ્રી શ ́કરાચાર્યને થયાં લગભગ ૨૪૦૦ વર્ષ થવા આવ્યાં છે. આ શ્રી શ ંકરાચાર્યજીનું જીવન શ્રી માધવાચાર્યે શ'કર દિગ્વિજયમાં લખ્યુ છે. માધવાચાર્યજી શાલીવાહના ૧૩ મા શતકમાં હતા તેમનુ રહેઠાણુ તુંગભદ્રા નદી ઉપર આવેલા પ’પાક્ષેત્રમાં હતું. આ વખતે વિજયનગરમાં હરિહરરાય અને ખરાય નામના રાજા થયા. આ રાજાઓના સમયમાં માધવાચાર્યની ખ્યાતિ થ, માધવાચાર્યજી તદ્દન ગરીખ હતા. ગાયત્રી દેવી તેમના ઉપર પ્રસન્ન થયાં અને તેથી માધવાચાય અને ચૌદ વિદ્યા મળી ત્યારથી તે માધવાચાર્યને બદલે વિદ્યારણ્ય કહેવાયા. માધવાચાર્યના ગુરૂનું નામ વિદ્યાતીર્થં હતું તે “ શ્રી વિદ્યા તીર્થ પિળીમ્” એ શરૂઆતના શબ્દ પરથી જણાય છે. लोकवाणी દહે. ગળાને પાણી પીએ, અળગણુ પીએ લાઇ; ઝીણાં જીવની રક્ષા કરે માણસ મારે જોઇ. २ ટીપ:—ઉપરના ઉખાણા જૈને માટેજ છે. કેટલાક જૈન બધુ હમેશાં ઉપાશ્રયે જાય, મુહુપતિ બાંધી પાટ આગળ ખેશીને જી મહારા, તેત્ત, પ્રમાણ વચન, વગેરે ખેલ્યા
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy