________________
જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ,
૨૨૯ જૈન --જેમ ઘણું અો એક મતવ રથને ચલાવે છે તેમ ઘણુ અવયવો એક મતથીજ શરીરને ચલાવે છે એમ માનીએ તો તેમાં કશી હરકત નથી.
बहवोपि नियामकस्य सत्त्वात्सुमते तत्र भजेयुरैक मत्यम् ॥ कथमत्रनिषामकस्यतद्विरहात्कस्यीचदप्य दोघटेत ॥ १५१॥
શ્રી શંકરાચાર્યજી–હે સુજ્ઞ જેને રથમાં ઘણું અને એક મત થવાનું કારણ માત્ર સારથી છે તેમ શરીરમાં કોઈ નિયામક નહિ હોવાથી એ પ્રદેશો કેવી રીતે એક મત થશે ? શરીરની અંદર બીજો કોઈ નિયામક નહિ હોવાથી એકમતપણું કેમ ઘટશે
उपयोति न चापयांति जीवावयवाः किंतु महत्तरे शरीरे ॥ विकसति च संकुचत्य निष्टेयतिवर्याच निदर्शनंज लौका ॥ १५२ ॥
જૈનઃ--જીવના અવયવો કાંઈ આવે છે અને જાય છે એમ તે નથી જ પણ તે મોટા શરીમાં વિકાસ પામે છે અને નાના શરીર માં સંકોચાય છે. આ બાબતમાં જળનુ દષ્ટાંત લાગુ પડે છે, કે જ્યારે જળો લેહી પીએ છે ત્યારે ફુલે છે અને જ્યારે લોહી નીકળી જાય છે ત્યારે સંકોચાઈ જાય છે.
यदि चैव ममी सविक्रियत्वाद् घटवत्ते च विनश्वरा भवेयुः ॥ इति नश्वरता प्रयाति जीवे कृतनाशाकृतसंगमौ भवेतां ॥ १५३ ॥
શ્રી શંકરાચાર્યજી:– એમ અવય સંકોચ વિકાશનું ભાજન હોય તે વિકારી ના ઠરતાં પામવાવાળા થાય છે. અવયના નાશથી જીવ પણ નાશ પામે અને તેથી જીવે પ્રથમ કરેલાં કર્મોને નાશ અને ને જીવે તેણે ઉત્પન્ન નહિ કરેલાં કર્મોનાં ફલેની પ્રાપ્તિ રૂપ બે દેષ પ્રાપ્ત થઈ પડે છે.
अपि चैवमलाबुवद्भवाब्धौ निजकमाष्टक भारमग्न जंतोः॥ स ततोर्ध्वगति स्वरूपमोक्षस्तव सिद्धांत समर्थितो न सिध्येत् ॥ १५४ ।।
બીજો દોષ એ આવે છે કે તુંબડાના ન્યાયથી અષ્ટકર્માવરણ યુક્ત જીવ દબાયેલો રહે છે અને કમરહિત છવ ઉર્ધ્વગમન કરે છે એમ તારો સિદ્ધાંત છે પણ અવયવો જતા આવતા હોવાથી ક્યા મૂળ અવયવોને મોક્ષ થાય છે તે સમજી શકાય તેવું નથી.
अपि साधनभूत सप्तभंगी नयमप्यारीतनाद्रिया महेते ॥ परमार्थ सतां विरोधमाजां स्थितिरेकाहि नैकदा घटेत ॥ १५५ ॥
બીજું પણ–પરસ્પર વિરૂદ્ધ ધર્મોને એકી વખતે સમાવેશ કરવાવાળા જે સત ભંથી નય તારા મનમાં છે તેને પણ અમે યોગ્ય ગણતા નથી કારણ કે પરસ્પર વિરૂદ્ધતા વાળા ધર્મોની એક સમયે એક પદાર્થમાં સ્થિતિ સંભવી શકે નહિ.
इति माध्यमिकषु भग्नदष्वयमाप्यानि सनैमितोवितस्या ॥ दरदान्भरताश्च शूरसेनान्कुरु पांचालमुखान्बहन जैषीत् ॥ १५६ ॥