________________
શ્રી જન
. કા. હે
.
ઉપર્યુક્ત પત્રના લેખક શ્રી મેઘવિજયજ ઉપાધ્યાય, ગણિ અજબ સાગરના વિદ્યાગુરૂ થતા હતા, અને તેટલા માટે હેમણે શ્રીમેધવિજ્યજી: ઉપાધ્યાયની વ્રજભાષામાં સં ૧૭૬૧ માં શુકલ પક્ષની નવમી તિથિએ આ પ્રમાણે સ્તુતિ કરી છે
मेघविजय उवज्झायशिरोमनि पूरनपुन्यनिधानके भारा ग्यानके पूरतें दूर कियो सब लोकनकै मतिको अंधीयारा । जा दिन लागि उडुग्गणमै रवि चंद अनारत तेज है सारा ता दिन लों प्रतपो मुनिराज कहे कवि आज भवोदधितारा ॥१॥ भानु भयो जिनकै तपतेजतै मेद उदोत सदा जगतीमै दूर गयो मरुदेश तेंनां करि मटपणो थरकी धरतीमै । जा दिन तें फुनि मुंह कयों इन कौं तुम सुंदर पूरबहीमै ता दिन तें दुषरोख देशके दर गये तजिकै किनहीमै ॥२॥ नाम जपै जिनकै सुख होय वन अतिनीको जगत्तिमै सारै । भरितरोसबरो इतमाम अमाम बधे सुबिधि दिन भौरे । वानीमै जाकै मिली सब आय सुधाइ सुधाइ तजी सुरसारै मेघविजय उवज्ञाय जयो तुम नादिन लों दिवि लौक मै तारै ॥३॥
विद्याविजय. * [ આ પત્ર લખનાર મેઘવિજય મહાપા ઘણે વિદ્વાન હતા, કે જેમણે કવર બનારસીદાસના અધ્યાત્મપર આક્ષેપ કર્યો છે. હિત્ય દષ્ટિથી જોઈએ તે આ પત્રની લેખનશૈલી સંવત અઢારમા સૈકામાં ગદ્યશૈલી ! હતી તેને કંઈ આભાસ આપે છે. શોધખોળ કરતાં આવા પત્રો (એક દેવચંદ્રજીને અને બીજો પદ્મવિજયજીને હમણુના આ માનંદ પ્રકાશમાં છપાયા છે.) ઘણું મળી આવે તેમ છે. ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તે જાય છે કે જૈન મુનિઓ પિતાના શિષ્ય પ્રત્યે ઘણું છ ધરાવતા હતા અને સંસ્કૃત ભાષાના સાહિત્ય ગ્રંથનું પઠન પાઠન કરાવતા હતા. વ્યાકરણમાં જૈન ગ્રંથે નામે હૈમપ્રક્રિયા (પણું કરી તેના સિકામાં થયેલા વિનયવિજયજી ઉપાધ્યાયે કૃત) કે જે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પર ટુંક પણ સુંદર ટીકા છે, ક્રિયારને સમુચ્ચય | ગુણરત્ન સૂરિકૃત કે જે હમણાં કાશ ની યશોવિજય સંસ્કૃત પાઠશાલા તરફથી છપાઈ બાર પડેલ છે ) શિખવાતા હતા, જ્યારે શબ્દશાસ્ત્રમાં અમરનામમાલા, ન્યાયમાં મુક્ત લી, પિંગલમાં વૃત્તમૌક્તિક, કાવ્યમાં માઇ, નૈષ, શૃંગાર તિલક અને રધુવંશ [ કવિ (શા મણિ કાલીદાસ કૃત ] શિખવાતાં હતાં, આમાં મંજરી જણાવેલ છે તે ધનપાલની તિલક મંજરી' હેય એમ લાગે છે. આ સિવાય મુનિએ શિષ્યની શંકાઓનું શાસ્ત્રના પ્રભાવથી સમાધાન કરતા હતા. સામાજિક દષ્ટિથી જોઈએ તો મુનિએ પિતાના શિષ્ય મંડળ યોગ્ય સૂચના આપી તેઓનું હિત જાળવવા સાથે સંધમાં સંપ રાખતા હતા. સં. ૧,પ૬ ની આસપાસ દુભિક્ષે દેશમાં દેખાવ આપ્યો હત; તે પણ રૂપીએ ઘઉં દોઢ મ, ચણ બે મણ (બંગાલી) એ ભારે