________________
જૈનધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ.
૨૨૫
અત્યારના ભાવો સાથે સરખાવતાં બમણાં સાંધા માલુમ પડે છે. જૈન સાધુઓ શ્રાવકને ધર્મલાભ” કહેવરાવે છે એ આપણે જાણીએ છીએ, પણ પિતાના શિષ્યને “અનુનતિ’ કહેવરાવતા હતા એ આ પત્ર પરથી જણાવે છે અને પત્ર શરૂ કરતી વખતે પ્રથમ “ એ
શાય નમઃ કે એવું લખાતું હતું. તંત્રી
જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલેખ.
આ લેખને અંતે આ લેખના દિતીય ખંડકનો અને દ્વિતીય ભાગને અંત આવે છે. અન્ય મતમાં થએલ ઉલેખ તથા દંતસ્થાઓ અને તેમના પ્રાંત ભાગમાં આપેલી ટીપે તથા સૂચનાઓ વાંચવાથી તે તે વિષયનું છે. માન્યજ્ઞાન થવા ઉપરાંત ઐતિહાસિક જ્ઞાનની પણ કંઈક અભિવૃદ્ધિ થયા વગર રહેશે નહિ. અન્યમત વાળા ગમે તેમ લખતા હોય પણ તે વાંચીને તેમાંથી ન્યાય દષ્ટિ પૂર્વક સવળે અર્થ લે અને કષાયને મંદ પાડી દેવા એ જેનો ખાસ ધર્મ છે. જૈન લોકોની અસહન શક્તિ નાશ પામીને જેમ જેમ સહનશક્તિ ખીલતી જશે તેમ તેમ જૈન કોમ કુદરતી નિયમ પ્રમાણે ઉચ્ચતર થતી જશે. કોઈએ આપણને ગાળ આપી છે માટે તેના સામાં પગલાં લેવાં એ શ્રાવકોને ધર્મ નથી ત્યારે સાધુઓનો તે તે ધર્મ હોય જ ક્યાંથી ' ! સહન કરવું, કષાય પાતળા પાડવા, સમભાવ રાખવે એ આપણો ધર્મ છે.
ઉત્તર–શ્રી મત્પરમહંસ પરિવાજ ચાર્ય શ્રી વિદ્યારણ્ય સ્વામિ પ્રણિત આ વેિદાંતમતાવલંબી ગ્રંથ છે તેના ઉપર તેમના ના ધ્યશ્રી રામકૃષ્ણજીએ પદદીપિકા વ્યાખ્યા કરી છે. આ ગ્રંથમાં જૈન સંબંધી ઉલ્લેખ નીચે પ્રમાણે છે –
दिगम्बरा मध्यमत्वमा हुरापादमस्तकम् ।
चैतन्य व्याप्तिसंदृष्टेरानखाग्रश्रुतरेपि ॥ ४२ ॥ मध्यम परिमाणवादिनो मतं दर्शायति । दिगम्बरा इति तत्रोपपत्तिमाह । आपादेति । " सएष इह प्रविष्ट आनखाग्रेभ्यः" इति श्रुतिरप्यत्र प्रमाणमित्याह માનવાતિ / ૮૨ . .
सूक्ष्मनाडी प्रचारस्तु मूक्ष्मैरवयर्वभवत् ॥
स्थूल देहस्य हस्ताभ्यां कञ्चकप्रतिमोकवत् ॥ ८३ ॥ ननु मध्यमपरिमाणत्वे श्रुतिसिद्धो नाडीमचारो न घटत इत्याशंक्याह । .. सूक्ष्मनाडीति । यथा देहावयवयोईस्तयोः कञ्चकप्रवेशेन देहस्य कञ्चक प्रवेशस्त द्वदान्मावयवानां सूक्ष्माणां नाडीषु प्रचारणात्मनोऽपि प्रचार उपचर्यत इत्यर्थः ८३
न्यूनाधिक शरीरेषु प्रवेशोऽपि गमागमैः ।। आत्मांशानां भवेत्तेन मध्यमत्वं विनिश्चितम् ॥ ८४ ॥