________________
૨૨૦
શ્રી જન છે. કે, હેરેલ. કરવા મંડી જાય છે. આના પરિણામે ધણાઓની કફગી તેણે વહેરી લીધી છે. પંજાબમાં એક આર્યસમાજીએ આપણું શાસ્ત્રને વિપરીત અને બીભત્સ અર્થ બનાવટી રીતે કરી જૈનેની નિંદા કરી હતી અને તે માટે કોર્ટમાં કેસ થતાં તેને શિક્ષા પણ થઈ હતી એ અમને યાદ છે. પંડિતજી હંસરાજે તેની પદ્ધતિ પ્રતિકાર રૂપે ન વાપરવામાં કંઈ ગુજરાતના આહવા તથા તેની પરિસ્થિતિએ અસર કરી હોય તે તે પણ ગૃજ થયું છે, કારણ કે પિતાના પક્ષનું ખંડન કેવી શાંતિ પૂર્વક કરી શકાય છે તે આ પુસ્તકથી તેમણે બતાવી આપ્યું છે.
शत्रोरपि गुणा वाच्या दोषा वाच्या गुरोरपि। જૈન ધર્મપર અનેક હુમલાઓ અન્ય રીતે થયા છે અને તેમ થવાનું કારણ ધર્મ બ્ધતા ઉપરાંત મહર્ષિ યાસ્કના વાક્ય ના “ના સ્થળ પરથ: ન મળ્યો ન પતિ ’ પ્રમાણે અજ્ઞાન–બેખબર છે. કે લાક હુમલાઓ કરનાર સામે તે મૌન જ રહેવું ઇષ્ટ છે કારણ કે તેને એક કહેતાં સાં સાં ]એ તેમ છીએ કહ્યું છે કે
भद्रं कृतं कृतं मौन कोकिले दैर्दुरागमे ।
दद्वेरा यत्र वक्तार स्तत्र मौनं हि शोभते ॥ આ પુસ્તકમાં સ્યાદ્વાદ સંબંધે પૃ. ૨ ૨ થી ૨૮, ઈશ્વરનું અકત્વ પૃ. ૨૮-૩૧ જગત અનાદિ અનંત છે તેના સંબંધે પૃ. –૩૬, કાલ સંબંધી ૩૬-૩૭, જીવના ભેદ સંબંધી પૃ. ૩ થી ૪૧ તેમજ કર્મસાગ : ૩–૬૫ વગેરે ખાસ વાંચી મનન કરવા ગ્યા છે. આવી જ શૈલીએ જૈન સંબંધી જ્યાં જ વિપરીત ઉલ્લેખો છે તેનું નિરાકરણ કરવામાં શાસ્ત્રી તેમજ બીજા પોતાના સમર્ધ શક્તિ અને બુદ્ધિ વાપરશે તે નધર્મ સંબંધે રહેલું ભ્રમિત જ્ઞાન દૂર થશે. આવા પ્રયત્નને વિજય ઈચ્છીએ છીએ.
अभिनंदन और सुमतिनाथ प्रभुकाचात्रि-(मुनि माणकमुनिजी पृ. ४८ मूल्य તો બાના) હિંદી ભાષાથી અલ્પજ્ઞ હોવાથી આમાં ભાષા કેવી વપરાઈ છે તે ર-બંધી કંઈ કહી શકીએ તેમ નથી, છતાં હિંદીમાં ન સાહિત્યને પ્રચાર કરવો એ આશય અને તે નિમિત્ત પરિશ્રમ સ્તુત્ય છે.
સાધક પ્રાચિન સ્તવન સંગ્રહ–-પ્ર. રાધનપુર યુવકોદય મંડળના પ્રમુખ લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ. કિં. છ આના. ૧૬૭) સ્તવનાદિ પ્રકટ કરવાના પ્રયત્નો અનેક થયા છે અને આ તેજ પ્રયત્ન છે. કોઈ નવિન સ્તવનાદિ એકત્રિત કરી હવે પછી છપાવવાનો પ્રબંધ થશે તે વધુ યોગ્ય થશે. છાપવાની પદ્ધતિ અર્વાચીન રાખી છે તે યોગ્ય છે. કઠિન શબ્દોને કોશ, આ હ તે ઉપયોગિતામાં વધારે થાત.
જન આત્માનંદ સભા ભવનમર– પોર્ટ સં. ૧૯૬૮ થી ૧૯૭૧ સુધીને ત્રણ વર્ષને ભાવનગરમાં જૈન ધર્મ પ્રસારક સભા પછી લગભગ તેના જેવી બીજી સભા આ છે અને શ્રીમદ્ આત્મારામજીના સ્મરણાર્થ સ્થાપાયેલી આ સંસ્થા આત્માનંદ પ્રકાશ નામનું માસિક તેમજ સંસ્કૃત પ્રાકૃતાદિ મૂલ પુસ્તકે અને કેટલાંક ભાષાંતરો પ્રસિદ્ધ કરી જૈન મા-જની સારી સેવા કરે છે. આત્મારામજી સૂરિને શિષ્ય પરિવાર વિપુલ છે અને તેમાં યોગ્ય