________________
પ્રાચીન પત્ર.
૨૨૧ બંધારણ હોવાથી સુસંપ અને નેહ હિંગત થતા હોવાથી અને સમયનું જાણપણું તેમાં વિશેષ હોવાથી ઘણું ઉપયોગી કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં નિમિત્ત ભૂત બને છે તે વિશેષ હર્ષ લેવા જેવું છે. માસિકમાં હમણાં હમણાં કવચિત કવચિત ઐતિહાસિક લેખ તેમજ તત્ત્વજ્ઞાનના સ્વતંત્ર લેખે આવતા હોવાથી તે વિશેષ મહત્ત્વનું પૂર્ણ કરતાં નિવડયું છે તેમાં મૂળ કરતાં કદ પણ મોટું કરવામાં આવ્યું છે. આશા છે કે તે વિશેષ ઉપયોગી લેખો મેળવી વિશેષ પ્રકાશ પાડશે વળી હમણાં કેળવણી 'ની સ્થાપના કરી જ્ઞાનને ઉત્તેજન આપવામાં રસ તી આ સભા થઈ છે તે માટે તેને અભિનંદન આપીએ છીએ. મુદિત કરેલાં પુસ્તકોની ચુટણી સુંદર છે. આ સભાને વિજય ઈ એ છીએ.
મહુવા ગેરક્ષક સભાની પાંજરાપોળ રિપેટ વર્ષ સાતને સં. ૧૯૬૪ થી ૧૯૭૦ ૫ ૨૪૮ જીવદયાનું કાર્ય જેને પોતાનું માને છે છતાં ખાસ કરી જૈનેતર ગૃહ
સ્થ મહેતા ઓધવજી રામજી મહુવામાં જે તે ગાયનું રક્ષણ કરવા તરફ લક્ષ રાખી કાર્ય કરતા રહ્યા છે તે ખાસ બેંધવા જેવું છે. આ દેશની અનેક જાતની દોલતમાં ગાય પણ એક લત છે કારણ કે તેની પ્રજા બળદ છે તેનું મુખ્ય સાધન છે તેમજ તેનું દૂધ સા. ત્વિક છે આ કારણે “ગાયને ગમતા આપણે કહીએ છીએ.
હોય છવતી જે ગાયે વા, બળદોની છત થાય, ગપુત્રોને હળમાં, ખેડી ખાતે ખેતી કરાય
-હિન્દનું દ્રવ્ય બળદ ને ગાય, પ્રયાસ સ્તુત્ય છે. જેઓ ખાસ આ માટે જે દ્રવ્ય આપે છે તેને પ્રમાણિક પણે સનિષ્ઠાથી અને ખરી લાગણીથી બુદ્ધિપૂર્વક ઉપયોગ કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે.
તંત્રી
પ્રાચીન પત્ર, ર. ૧૭૫૬માં, મહેપાધ્યાય શ્રી મેઘવિજ્યજીએ પોતાના શિષ્ય મુનિ સુંદરવિજયજી ઉપર લખેલ પત્ર,
* | શ્રી નાગ ના ॥ ५० ॥ स्वस्ति श्री मत्परमानंदनद्रुमीवद्रुमप्रभावल्लत्पल्लवनहतुपिपल्लवल वननवमल्लतामल्लनमतल्लिकाकेतुबहुसंदर्भदर्भाकुरनिकरदुःकरावतार निःपारसंसारसागरतितीषु हर्षप्रकर्षलब्धस्तब्धावष्टब्धायतसेतुकरणिं शतशः प्रशस्यय शस्यतयान मिकर्मीकृत्य गोपगिरेर्मेघविजयः प्रणयेनाश्लिष्य शिष्यानुशिष्यमनुशिष्य प्रणयाद्वार्त्तयतिवात यदत्र भवत् श्रीजिष्णुप्रभविष्णुतेजसांजसा सार्वत्रिक सुख सुषमासमाश्रयतितरां नितरामितरच अत्र शर्म कर्म छई, तत्रनो ताहरो लेख श्रावण सुदि